પરીક્ષા ખંડ -gujrati jokes

પરીક્ષા ખંડ 




*એગ્ઝામ હોલમા....
છોકરો  : અય, ત્રીજા સવાલનો જવાબ બતાય ને જરા...

છોકરી  : નથી ખબર.

છોકરો  : હાલ વાંધો નય, પાંચમાનો બતાય...

છોકરી  : નથી આવડતો....!!

છોકરો : સાતમાનો?

છોકરી  : નહીં....

છોકરો  : દસમો, અગિયારમો કે બારમાનો....??

છોકરી  : નાં લ્યા, આમાંથી એકેય નો નહીં આવડતો...

છોકરો : ભમરારી જો રિઝલ્ટમા તારા ૮૦% આવ્યાં ને તો ક્રાઇમ પેટ્રોલમા તારા મર્ડરનો એપિસોડ આઇ જાશે યાદ રાખજે....!! 

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

હસવા ની ૧૦૦% ગેરંટી

જમીન માપણી અને અંતર

ગુજરાતી સુવિચાર

Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ

ફની શાયરી ગુજરાતી

લવ શાયરી - love shayari Gujrati