Posts

રાશિફળ વિક્રમ સંવત ૨૦૭૪

રાશિફળ વિક્રમ સંવત ૨૦૭૪.. વાંચવાનું ચુકતા નહિ હો..😎 (૧) મેષ (અ. લ. ઈ.) (Aries): 💣 તમારી રાશિવાળાઓએ મોઢા પર મેશનું ટીલું કરવું. 💣 યુવકોને બેકારીના યોગ છે. શીર્ષાસન કરીને, પાણીપુરી ખાવી. 💣 ગાયને રોટલી નાખવી અને ઢાંઢો ઢીંક મારે, તો શુકન સમજવા. 💣 માથે ટાલ પડે તો urea ખાતરનું માલીશ કરવું. મબલખ પાકની શક્યતા. 💣 Katrina Kaif નું item song, દિવસમાં એક વાર સાંભળવાથી, બુરી નજર ટળશે, અને પ્રભુ-કૃપા થશે. (૨) મિથુન (ક. છ. ઘ.) (Gemini): 💣 મિથુન ચક્રવર્તીની માળા રોજ એક વાર ગણવી. Dance માસ્ટર થવાના ઉજળા સંજોગો. 💣 ગધેડાની ઉંધી પ્રદક્ષિણા કરો. ધનપ્રાપ્તિ થશે. 💣 કાગડો માથા પર ચરકે, તો દૂધપાક ખાજો. સાળી સાથે સમાધાન થશે. 💣 ગૃહિણીઓએ તમામ પ્રકારના 'બાબા'ઓથી દુર રહેવું. ફક્ત પોતાના ઘરના બાબાને સંભાળવા. (૩) કર્ક (ડ. હ.) (Cancer): 💣 જુગારીઓને પૈસા ઉછીના આપવાથી, પૈસા ડૂબી જવાના યોગ. 💣 બહેનોએ, માથે ટાલ પડે ત્યારે સોનું ખરીદવું. નક્ષત્રની રાહ ન જોવી. 💣 દીકરાની સગાઇ તૂટે તો દીવેલ પીવું. 💣 વહુઓ લસણનું જ્યુસ પીવાથી, એમના સાસુને પેટમાં ફાયદો. 💣 કોલેજ કે પડોશની કન્યાને લીફ્ટ ન આપ...

વિકાસ ગાંડો થયો છે -VIKAS GANDO THAYO CHE

વિકાસ ગાંડો થયો છે  સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... ગુજરાતનો વિકાસ કેવો બોલ બોલ... બોલ બોલ..... ગુજરાતના રસ્તા કેવા ગોળ ગોળ ..... ગોળ ગોળ...... રસ્તાના ખાડા કેવા ગોળ ગોળ......... ગોળ ગોળ...... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... નોટબંધી નો વિકાસ કેવો બોલ બોલ..... બોલ બોલ.... કાળા નાણા નો હિસાબ કેવો ગોળ ગોળ..... ગોળ ગોળ..... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... G.S.T. નો વિકાસ કેવો બોલ બોલ...... બોલ બોલ...... પેટ્રોલના ભાવ વધે રોજ રોજ......... રોજ રોજ....... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... બેરોજગાર યુવાન કરે બોલ બોલ...... બોલ બોલ....... ડિજીટલ ગુજરાતનો વિકાસ કેવો ગોળ ગોળ. ગોળ ગોળ... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... ---------------------------------------------------------------]

જાણવા જેવું

જાણવા જેવું  *જાણવા જેવું* *📖 આપણા કુલ 4 વેદો છે*. 1] ઋગ્વેદ 2] સામવેદ 3] અથર્વવેદ 4] યજુર્વેદ ************************************* *📜 કુલ 6 શાસ્ત્ર છે.* 1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ ************************************* *⛲ આપણી 7 નદીઓ* 1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7] કાવેરી ************************************* *📚 આપણા 18 પુરાણો* 1] મત્સ્ય પુરાણ 2] માર્કન્ડેય પુરાણ 3] ભવિષ્ય પુરાણ 4] ભગવત પુરાણ 5] બ્રહ્માંડ પુરાણ 6] બ્રહમવૈવર્ત પુરાણ 7] બ્રહ્મપુરાણ 8] વામન પુરાણ 9] વરાહ પુરાણ 10] વિષ્ણુ પુરાણ 11] વાયુ પુરાણ 12] અગ્નિ પુરાણ 13] નારદ પુરાણ 14] પદ્મ પુરાણ 15] લિંગ પુરાણ 16] ગરુડ પુરાણ 17] કૂર્મ પુરાણ 18] સ્કંધ પુરાણ ************************************* *🍚 પંચામૃત* 1] દૂધ 2] દહીં 3] ઘી 4] મધ 5] ખાંડ *********************** *🌌 પંચતત્વ* 1] પૃથ્વી 2] જળ 3] તેજ 4] વાયુ 5] આકાશ *********************** *👌 ત્રણ ગુણ* 1] સત્વ 2] રજ 3] તમ ********************** *🌀 ...

નરસિંહ મહેતા ના ભજન -Narsinh Maheta na bhajan

Image
 નરસિંહ મહેતા ના ભજન  -Narsinh Maheta na bhajan મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી ------------------- મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ, પ્રહલાદને ઉગારીયો રે… હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ, સાચી વેળાના મારા વાલમા રે… તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર, નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે… તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર, બેટા-બેટી વળાવીયા રે… મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર, સાચું નાણું મારે શામળો રે… મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણીકનો રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ, રૂપીયા આપું રોકડા રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી હૂ...

તું મને ભગવાન એક વરદાન આપી દે

[તું મને ભગવાન એક વરદાન આપી દે​ ​જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨)​ [હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન ઝીંદગી નું નામ છે બસ બોઝ ને બંધન ]...(૨) [આખરી અવતાર નું મંડાણ બાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨) [આ ભૂમિ માં ખૂબ ગાજે પાપ ના પડઘમ બેસૂરી થઇ જયી હમારી પુણ્ય ની સરગમ ]...(૨) [દિલ રુબના તાર નું ભાંગણ સાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨) [જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોષણ જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ ]...(૨) ​[મતલબી સંસાર નું જો દાન કાપી દે​ ​જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]....​

ગુજરાતી જોકસ - Gujrati Jokes

ગુજરાતી જોકસ - Gujrati Jokes  જયારે રસ્તા ઉપર થી વરરાજા નો વરઘોડો જતો હોય તો હોર્ન મારી મારી ને હેરાન ના કરો ગાડી માંથી ઉતરીને થોડું નાચી લો મન શાન્ત થઇ જશે ટાઈમ તો એટલો જ લાગવાનો છે .!!!

ગુજરાતી શાયરી - Gujrati Shayari

Image
નજર ને નીચી ઢાળી તારું શરમાવવું, આહ.... શું કહું, જોઈ તને વગર પીધે નિયત નુ લથડાવવું 💘*ધટના એવી હતી*💘 💘*મે એક રૂપાળી રાણી જોઇ*💘 💘*બસ એના પછી આખી* *દુનિયાનુ*💘 💘*સૌદર્ય ઝાંખુ લાગે છે*💘