Posts

Funny Shayari In Gujrati - ફની શાયરી ગુજરાતી

Funny Shayari In Gujrati - ફની શાયરી ગુજરાતી  ____________________________________________________________ નાં તલવાર કી ધાર સે નાં ગોળીયો કી બોછાર સે  બંદા ડરતા હે તો અપની બાપ કી માર સે  ___________________________________________ અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધો  તમે એટલા બેવફા નીકળ્યા નાહી ને નીકળી ગયા  _____________________________________ પેમ ના રસ્તા ઉપર ચાલવું આશાન નથી  મેં પણ કાલે ચાલી ને જોયું  મને તો રસ્તો બરાબર લાગ્યો  _____________________________ હસવું તો દરેક છોકરી ની અદા છે  એને પ્રેમ સમજી બેસે ..એ સહુ થી મોટો ગધેડો છે  __________________________---_____________ દિલ કોઈ એક ને દો એ પણ કોઈ નેક ને દો જ્યાં સુધી મળી નાં જાય કોઈ  હર એક પર ટ્રાય કરી દો  ________________________ હે ભગવાન .હેડકી માં કૈક તો ફરક રાખવો હતો  હવે કેવી રીતે જાણું ...કે કઈ યાદ કરે છે  __________________________ એના મહોલ્લા માંથી નીકળ્યો ,...

ગુજરાતી શાયરી

જીંદગી મે જીસસે પ્યાર હો ઔર વો મીલ જાયે તો આંશુઓ કી કોઈ કિમંત નહી હોતી... પર જો મીલા ઉસી સે પ્યાર કરલો તો શાયદ કભી આંશુઓ કી જરુરત હી નહી હોતી.! ----------------------- તારા ઓ માં ખૂબ સુરતી નથી એવું કોણ કહે છે, માત્ર ચંદ્ર જ રુપાળો છે એવું કોણ કહે છે, નદીઓ પણ કેવી ગાંડીતૂર બનીને દોડે છે બધી, સાગર જ ઘેલો હોય છે એવું કોણ કહે છે, પેલા ભમરાઓ પણ ખુશખુશાલ ઉડે છે કેવાં, એકલા ફૂલ નેજ ગરજ છે એવું કોણ કહે છે. છૂપાવી ને સ્નેહને હૈયા માં કેવા હસો છો તમે, કદર જ નથી તમને પ્રેમ ની એવું કોણ કહે છે, મંજૂર છે તમારી જીદ, ને ગુસ્સો પણ તમારો, એ બધું ગમતું નથી'દોસ્ત' , એવું કોણ કહે છે. _--------------------- ઐક અલગ તમારી એ રીત મને ગમે છે તમે કરો છો એ તરકીબ મને ગમે છે મિત્રો તો છે કેટલાય પણ તમે નિભાવો છો એ દોસ્તી ની રીત મને ગમે છે .. +++++++++++++++++ ફકત “ નામ “ નહી પણ “ માન “ સાથે કોઇની જીંદગીમાં આપણુ મહત્વ હોવું એજ ........ સબંધ બાકી બધુ ફોર્માલીટી &&&&&&&&&&&&&&&&& રિશ્તે વો નહિ જિસમેં રોઝ ફોને પે...

હેપ્પી ન્યુ યર 2018 - Happy New Year 2018 - સુવિચાર

Image
આવનારું નવું વર્ષ આપ સૌના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભર્યું નીવડે તેવી પરમાત્મા પાસે પ્રાર્થના +++++++++++++++ જિંદગી ના અમુક વળાંક એવા હાેય છે સાહેબ  "જયાં સમજણ" અને "સત્ય" હાેવા છતા નિર્ણય" લઈ શકાતેા નથી જગત "સમજે ના સમજે" તમે સમજી જાવ.  "જીત" ના બેજ માર્ગ "ખમીજાવ" કા "નમીજાવ"  જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી અને  જેની સામે ઈમેજ ડાઉન થવાનો ભય નથી હોતો ||||||||||||||||||||||||||||||||||||||| જગતમાં બે છોડ એવા છે* *કે જે કદી કરમાતા નથી.....* *અને એક વખત કરમાય પછી* *લાખ કોશિશ કરો,* *તોય ફરી પાછા ખીલતા નથી* *એક છે ​પ્રેમ​☺* *અને બીજો ​વિશ્વાસ 😏* @@@@@@@@@@@@@@ "મજબુર અને મજબૂત" માં ઝાઝો ફરક નથી,  સ્વાર્થી માણસની તમે મિત્રતા કરશો તો એ તમને મજબુર બનાવશે,  અને સાચા માણસની મિત્રતા કરશો તો,  એ તમને મજબૂત બનાવશે" સગા" બનવું એ તો ઈશ્વરના હાથમાં છે,  પરંતુ કોઈના "વાલા" બનવું એ તો તમારા જ હાથમાં છે....!!  બસ એ જ વ્યક્તિનું નામ એટલે " મિત્ર " ------...

રાશિફળ વિક્રમ સંવત ૨૦૭૪

રાશિફળ વિક્રમ સંવત ૨૦૭૪.. વાંચવાનું ચુકતા નહિ હો..😎 (૧) મેષ (અ. લ. ઈ.) (Aries): 💣 તમારી રાશિવાળાઓએ મોઢા પર મેશનું ટીલું કરવું. 💣 યુવકોને બેકારીના યોગ છે. શીર્ષાસન કરીને, પાણીપુરી ખાવી. 💣 ગાયને રોટલી નાખવી અને ઢાંઢો ઢીંક મારે, તો શુકન સમજવા. 💣 માથે ટાલ પડે તો urea ખાતરનું માલીશ કરવું. મબલખ પાકની શક્યતા. 💣 Katrina Kaif નું item song, દિવસમાં એક વાર સાંભળવાથી, બુરી નજર ટળશે, અને પ્રભુ-કૃપા થશે. (૨) મિથુન (ક. છ. ઘ.) (Gemini): 💣 મિથુન ચક્રવર્તીની માળા રોજ એક વાર ગણવી. Dance માસ્ટર થવાના ઉજળા સંજોગો. 💣 ગધેડાની ઉંધી પ્રદક્ષિણા કરો. ધનપ્રાપ્તિ થશે. 💣 કાગડો માથા પર ચરકે, તો દૂધપાક ખાજો. સાળી સાથે સમાધાન થશે. 💣 ગૃહિણીઓએ તમામ પ્રકારના 'બાબા'ઓથી દુર રહેવું. ફક્ત પોતાના ઘરના બાબાને સંભાળવા. (૩) કર્ક (ડ. હ.) (Cancer): 💣 જુગારીઓને પૈસા ઉછીના આપવાથી, પૈસા ડૂબી જવાના યોગ. 💣 બહેનોએ, માથે ટાલ પડે ત્યારે સોનું ખરીદવું. નક્ષત્રની રાહ ન જોવી. 💣 દીકરાની સગાઇ તૂટે તો દીવેલ પીવું. 💣 વહુઓ લસણનું જ્યુસ પીવાથી, એમના સાસુને પેટમાં ફાયદો. 💣 કોલેજ કે પડોશની કન્યાને લીફ્ટ ન આપ...

વિકાસ ગાંડો થયો છે -VIKAS GANDO THAYO CHE

વિકાસ ગાંડો થયો છે  સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... ગુજરાતનો વિકાસ કેવો બોલ બોલ... બોલ બોલ..... ગુજરાતના રસ્તા કેવા ગોળ ગોળ ..... ગોળ ગોળ...... રસ્તાના ખાડા કેવા ગોળ ગોળ......... ગોળ ગોળ...... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... નોટબંધી નો વિકાસ કેવો બોલ બોલ..... બોલ બોલ.... કાળા નાણા નો હિસાબ કેવો ગોળ ગોળ..... ગોળ ગોળ..... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... G.S.T. નો વિકાસ કેવો બોલ બોલ...... બોલ બોલ...... પેટ્રોલના ભાવ વધે રોજ રોજ......... રોજ રોજ....... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... બેરોજગાર યુવાન કરે બોલ બોલ...... બોલ બોલ....... ડિજીટલ ગુજરાતનો વિકાસ કેવો ગોળ ગોળ. ગોળ ગોળ... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... સોનુ તને વિકાસ પર ભરોસો નઈ કે..... નઈ કે..... ---------------------------------------------------------------]

જાણવા જેવું

જાણવા જેવું  *જાણવા જેવું* *📖 આપણા કુલ 4 વેદો છે*. 1] ઋગ્વેદ 2] સામવેદ 3] અથર્વવેદ 4] યજુર્વેદ ************************************* *📜 કુલ 6 શાસ્ત્ર છે.* 1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ ************************************* *⛲ આપણી 7 નદીઓ* 1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7] કાવેરી ************************************* *📚 આપણા 18 પુરાણો* 1] મત્સ્ય પુરાણ 2] માર્કન્ડેય પુરાણ 3] ભવિષ્ય પુરાણ 4] ભગવત પુરાણ 5] બ્રહ્માંડ પુરાણ 6] બ્રહમવૈવર્ત પુરાણ 7] બ્રહ્મપુરાણ 8] વામન પુરાણ 9] વરાહ પુરાણ 10] વિષ્ણુ પુરાણ 11] વાયુ પુરાણ 12] અગ્નિ પુરાણ 13] નારદ પુરાણ 14] પદ્મ પુરાણ 15] લિંગ પુરાણ 16] ગરુડ પુરાણ 17] કૂર્મ પુરાણ 18] સ્કંધ પુરાણ ************************************* *🍚 પંચામૃત* 1] દૂધ 2] દહીં 3] ઘી 4] મધ 5] ખાંડ *********************** *🌌 પંચતત્વ* 1] પૃથ્વી 2] જળ 3] તેજ 4] વાયુ 5] આકાશ *********************** *👌 ત્રણ ગુણ* 1] સત્વ 2] રજ 3] તમ ********************** *🌀 ...

નરસિંહ મહેતા ના ભજન -Narsinh Maheta na bhajan

Image
 નરસિંહ મહેતા ના ભજન  -Narsinh Maheta na bhajan મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી ------------------- મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ, પ્રહલાદને ઉગારીયો રે… હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ, સાચી વેળાના મારા વાલમા રે… તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર, નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે… તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર, બેટા-બેટી વળાવીયા રે… મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર, સાચું નાણું મારે શામળો રે… મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણીકનો રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ, રૂપીયા આપું રોકડા રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી હૂ...