Posts

Showing posts from April, 2017

કલર થઈ ગયો ભઈ નો

છોકરો છોકરી જોવા એક નાના એવા ગામડામાં ગયો... છોકરી ચા નો કપ લઇને શરમાતી શરમાતી આવી..એ દરમ્યાન છોકરો પોતાના મોબાઇલમાં કોઇની સાથે વાતો કરી રહ્યો હતો.. છોકરો – હા હા...વાંધો નહી રીલાયન્સ પેટ્રોના ૫૦૦૦ શેર આ ભાવમાં કાઢી નાખો...અને તેની સામે રીલાયંસ પાવરના ખરીદી લો....અને બીજું આપણા દલાલને કહેજો કે જે જમીનના સોદાની વાત ચાલે છે તે આપણા ભાવમાં માની જાય તો બાનુ પકડાવી દેજો...હુ બે દિવસમાં આવું છુ..પછી પાછુ તરતજ મારે લંડન જવું પડશે...ઓ. કે. ઓ.કે... દરમ્યાન છોકરી સામે ઉભી ઉભી છોકરા માટે લાવેલી ચા પી રહી હતી.. છોકરો – ઓ સોરી ..વાતો વાતોમા તમે મારી સામે ઉભા છો તેનું ધ્યાન જ ના રહ્યું.. છોકરી – કઈં વાંધો નહીં એમ તો તમને એ પણ કયાં ધ્યાન રહ્યું છે કે આ નાનકડા ગામમાં એક પણ કંપનીનો ટાવર નથી !!!.😉 😂કલર થઈ ગયો ભઈ નો 

Dikri-દીકરી

આનુ નામ દીકરી છે ... દીકરી ... 👉 લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી. 👉 કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે. 👉 દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, 👉 હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે, 👉 સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. 👉 ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી! 👉 સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!! 👉 પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો 'છૂ' થઈ જાય છે! 👉 પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાન...

ફેસબુક, વોટ્સએપ, ચલાવતા આવડે છે?

છોકરો લગ્ન માટે ગામમાં છોકરી જોવા ગયો અને છોકરીને પૂછ્યું.@♡☆ 'તને ફેસબુક, વોટ્સએપ, ચલાવતા આવડે છે? છોકરીઃ 'ના.. લગ્ન પછી તમે ચલાવજો., હું પાછળ બેસીશ.. છોકરો ખુશ થઈને જોરજોરથી બોલવા માંડ્યો.., 'મારે આ જ છોકરી જોઈએ છે.

Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ

Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ  1 . લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય... 2. ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા, વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... 3. પહેલી પસંદ છો તો એ રીતે રહો, પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો. 4. વરસાદ માટે શું તરસે છે, એ તો બધાં માટે વરસે છે, ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો, જે ફક્ત તારા માટે જ વરસે છે. 5. ઉની અગન જેવો સુરજ નો તાપ રે, વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે, ધરા શિતળ બને મન મા છે વાટ રે, તુજો વરસે તો થસે અન્નાના પાક રે. 6. મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ, એક તો ભારે વરસાદ 'ને તારા કેશમાં "મોગરા"ની સુગંધ. 7. મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા, પણ... એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા. 8. એ તબીબ પણ રડી પડ્યો. જ્યારે બાળ મજૂર એ પુછ્યુ સાહેબ, ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે... 9. હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું, તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય! 10. વડલાની જેમ તાપ સહન ...

Baap

બાપ   શા માટે બાપ બાપ હોય છે.. શા માટે દીકરો પોતાના બાપનો બાપ ન બની શકે.....? શા માટે દીકરો બાપ સામે બાયો ન ચડાવી શકે....?..... દરેક દીકરાએ વાંચવા જેવી એક નાનકડી વાર્તા...એ વાર્તા નથી હકીકત પણ છે... એક સુખી સંપન્ન પરીવાર દરરોજ ટેબલપર જમવા સાથે બેસે.... પુત્ર પિતાને દરરોજ એકની એક વાત કરે..કે.. પપ્પા તમે તમારી જીંદગીના સાઇઠ વર્ષમાં શું કર્યું ......? કંઇ નહીં ... !!! અને અાજે જુઓ માત્ર દશ વર્ષમાં મેં ગાડી , બંગલો , અખુટ સંપત્તિ ઉભી કરી દીધી ....!! પુત્રના અા દરરોજના ટોણાથી પિતાની અાંખમાં અાંસુ અાવી જતા .... પણ એક દિવસે પિતાએ કહ્યું ... બેટા તારી પ્રગતિથી હું ખુબ ખુશ છું ... મને ગર્વ છે કે તું મારા કરતાં સો કદમ અાગળ છે .... પણ... તું તારી અને મારી સરખામણી કરે છે ત્યારે મને દુખ ખુબજ થાય છે... પણ.... અાજે હું તારી પ્રગતિનું અસલ રહસ્ય જણાવું છું... બેટા અા તારો અા જે વૈભવ તું મને દેખાડી રહ્યો છે તેના પાયામાં એક અાખી પેઢીની મહેનત છે .... તારા દાદા એટલે કે મારા પિતા એક ઝુંપડામાં રહેતા .... વિજળી નહી ... રોડ રસ્તા નહી...કોઇ સગવડ નહી ... ત્યારે ન હતા ઉદ્યોગો ...ન હતી પુરતી શ...

ગોળધાણા -gujrati Jokes

                                    ગોળધાણા                    એનું નામ ખુશી હતું.                             ઇ બહુ હસતી.                 એના પપ્પા એ એને ઘર માંથી કાઢી મૂકી.                                    હવે ખુશી નું કોઈ ઠેકાણું નથી રહ્યું. -                  એક વૈજ્ઞાનીકે ગુજરાતી ને પુછ્યુ                           કયો ખોરાક પચતા સૌથી વઘુ વાર લાગે છે?          ગુજરાતી એ જવાબ આપ્યો♡                          ગોળઘાણા♡ ૨પ વર્ષ પહેલા ખાઘા હતા ...

જય શ્રી રામ Jai Shri Ram

Image
રામનવમી ની હાર્દિક શુભકામના  ભગવાન રામ તમારી દરેક મનોકામના પુરી કરે 

April Full

બિચારા પરણેલાં યુવાનોને April Full બનાવતા નઈ હો કારણ કે તેમના સસરાએ લગ્ન વખતે જ April Full બનાવી દીઘા હોય છે !