ફેસબુક, વોટ્સએપ, ચલાવતા આવડે છે?

છોકરો લગ્ન માટે ગામમાં છોકરી જોવા ગયો અને છોકરીને પૂછ્યું.@♡☆
'તને ફેસબુક,
વોટ્સએપ, ચલાવતા આવડે છે?
છોકરીઃ 'ના..
લગ્ન પછી તમે ચલાવજો.,
હું પાછળ બેસીશ..
છોકરો ખુશ થઈને જોરજોરથી બોલવા માંડ્યો..,
'મારે આ જ છોકરી જોઈએ છે.

Comments

Popular posts from this blog

ફની શાયરી - Funny Shayari Gujrati

જય દ્વારકાધીશ

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

મરીઝ ના શેર - Mariz Na Sher

જમીન માપણી અને અંતર

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

પતિ દારૂ પીને ઘરે આયો