Posts

Showing posts from July, 2017

નરસિંહ મહેતા ના ભજન -Narsinh Maheta na bhajan

Image
 નરસિંહ મહેતા ના ભજન  -Narsinh Maheta na bhajan મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી ------------------- મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ, પ્રહલાદને ઉગારીયો રે… હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ, સાચી વેળાના મારા વાલમા રે… તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર, નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે… તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર, બેટા-બેટી વળાવીયા રે… મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર, સાચું નાણું મારે શામળો રે… મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર, વેશ લીધો વણીકનો રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ, રૂપીયા આપું રોકડા રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી હૂ...

તું મને ભગવાન એક વરદાન આપી દે

[તું મને ભગવાન એક વરદાન આપી દે​ ​જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨)​ [હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન ઝીંદગી નું નામ છે બસ બોઝ ને બંધન ]...(૨) [આખરી અવતાર નું મંડાણ બાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨) [આ ભૂમિ માં ખૂબ ગાજે પાપ ના પડઘમ બેસૂરી થઇ જયી હમારી પુણ્ય ની સરગમ ]...(૨) [દિલ રુબના તાર નું ભાંગણ સાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨) [જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોષણ જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ ]...(૨) ​[મતલબી સંસાર નું જો દાન કાપી દે​ ​જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]....​

ગુજરાતી જોકસ - Gujrati Jokes

ગુજરાતી જોકસ - Gujrati Jokes  જયારે રસ્તા ઉપર થી વરરાજા નો વરઘોડો જતો હોય તો હોર્ન મારી મારી ને હેરાન ના કરો ગાડી માંથી ઉતરીને થોડું નાચી લો મન શાન્ત થઇ જશે ટાઈમ તો એટલો જ લાગવાનો છે .!!!

ગુજરાતી શાયરી - Gujrati Shayari

Image
નજર ને નીચી ઢાળી તારું શરમાવવું, આહ.... શું કહું, જોઈ તને વગર પીધે નિયત નુ લથડાવવું 💘*ધટના એવી હતી*💘 💘*મે એક રૂપાળી રાણી જોઇ*💘 💘*બસ એના પછી આખી* *દુનિયાનુ*💘 💘*સૌદર્ય ઝાંખુ લાગે છે*💘

બાર પ્રકાર ના વરસાદ

Image
બાર પ્રકાર ના વરસાદ  લોક સાહિત્યમાં મનાતા બાર પ્રકારના મેઘ નીચે મુજબ છે: ⛈ 🌩 ⛈ 🌩 ⛈ 🌩 ⛈ 🌩 ⛈ 🌩 🌩 🌩 *વરસાદ ના પ્રકારો* 🌦 1. *ફર ફર* – માત્ર રૂંવાડાં ભીના કરે એવો વરસાદ… 🌦 2. *છાંટા* – પાણીના છાંટા ટપક્વા માંડે એવો વરસાદ… ⛈ 3. *ફોરાં*- મોટા મોટા છાંટા તૂટી પડે એવો વરસાદ… ⛈ 4. *કરા* – જ્યારે છાંટા મોટુ સ્વરૂપ લઈ આપણને મોંઢા ઉપર તડાતડ વાગવા લાગે એવો વરસાદ… ⛈ 5. *પચેડિયો* – માથા ઉપર પચેડિ નુ રક્ષણ લઈને ભાગવું પડે એવો વરસાદ… 🌧 6. *નેવાધાર* – ઘર ના નળીયા સંતૃપ્ત થયા પછી નેવાની નીચે બાલ્દી મૂકી શકો એવી ધાર થાય એવો વરસાદ… 🌧 7. *મોલિયો* – ખેતરમા ઊભા પાક ને જીવનદાન આપે એવો વરસાદ… ⛈ 8. *અનરાધાર* – છાંટા, ફોરાં, કરા બધાય ભેળા મળી રીતસર પાણીની ધારો વરસતી હોય એવો વરસાદ… ⛈ 9. *મુશળધાર* – બધી ધારાઓ ભેગી મળી જાણે સૂપડે સૂપડે પાણી પડતું હોય એવો વરસાદ… ⛈ 10. *ઢેફા ભાંગ* – ખેતરોની માટીઓના ઢેફા પણ ભાંગી નાખે એવો વરસાદ… ⛈ 11. *સાંબેલાધાર* – ખેતરોના કયારાઓ ભરાય જાય અને કુવાની સપાટીઓ ઉપર આવી જાય એવો વરસાદ…. ⛈ 12. *હેલી* – સાંબેલાધાર વરસાદ પણ જો સતત અઠવાડિયા સુધી વરસ્યા કરે તો હેલી આવ...

ISRO-ઈસરો

Image
ISRO-ઈસરો -------ફેસબુક મિત્ર -નટખટ વાંદરું ની વૉલ પરથી https://www.facebook.com/profile.php?id=100013852149850 -------------- હમણાં આપણે ન્યૂઝપેપર પર.. TV ન્યુઝ પર... ISRO ની એમની તાજેતરની સિદ્ધિઓ જેવી કે ઈસરો એ 14 દેશના 31 સેટેલાઇટ અંતરિક્ષ માં તરતા મુક્યા..., ઈસરો હવે ઇંધણ તરીકે કેરોસીનનો ઉપયોગ કરીને સેટેલાઇટ અંતરિક્ષમાં મુકશે..., આવા ન્યુઝ ઘણી વાર વાંચવા સાંભળવા મળ્યા..🚀🚀 . . તી'હાલો ઇ ISRO ના જંગલમાં આ વિકેન્ડમાં ન્યા ભાટક્યા આવી...🛰🛰 . . ISRO : #Indian_space_research_organisation આ આપણા દેશ ની સૌથી મોટી સ્પેસ કંપની છે... એનું હેડ ક્વાર્ટર બેંગ્લોર... ભાયા ના જંગલમાં આવેલી છે 😜 . . 🐵 એમણે જે કર્યું એ કાબિલે તારીફ છે.. ઘણા દેશો એ આ બાબતે વિચાર્યું પણ નય હોય.. કે ભારત આ ક્ષેત્રે આટલી પ્રગતિ સાધી શકે.. આપણા દેશમાં એમના કુલ 13 સેન્ટરો આવેલા છે.. . . 🐵 ISRO અંતરિક્ષ વિભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે અને તે ડાયરેકટ પ્રધાનમંત્રી ને રિપોર્ટ કરે છે..🛰 . . 🐵 ડો.વિક્રમ સારાભાઈ એ 1969 માં એમની સ્થાપના કરેલી. ડો. વિક્રમ સારાભાઈ ને તો બધાય ઓળખતા જ હો...