Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ 1 . લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય... 2. ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા, વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... 3. પહેલી પસંદ છો તો એ રીતે રહો, પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો. 4. વરસાદ માટે શું તરસે છે, એ તો બધાં માટે વરસે છે, ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો, જે ફક્ત તારા માટે જ વરસે છે. 5. ઉની અગન જેવો સુરજ નો તાપ રે, વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે, ધરા શિતળ બને મન મા છે વાટ રે, તુજો વરસે તો થસે અન્નાના પાક રે. 6. મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ, એક તો ભારે વરસાદ 'ને તારા કેશમાં "મોગરા"ની સુગંધ. 7. મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા, પણ... એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા. 8. એ તબીબ પણ રડી પડ્યો. જ્યારે બાળ મજૂર એ પુછ્યુ સાહેબ, ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે... 9. હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું, તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય! 10. વડલાની જેમ તાપ સહન ...
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT