ઉપયોગી વેબસાઈટ લિંક - IMPORTANT WEBSITE lINK
ઉપયોગી વેબસાઈટ લિંક- IMPORTANT WEBSITE LINK screenr.com – તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે. thumbalizr.com – કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે. goo.gl – લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે. unfurlr.come – કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે. qClock – કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે. copypastecharacter.com – સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે. postpost.com – ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન. lovelycharts.com – ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે. iconfinder.com – બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ. office.com – ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે. followupthen.com – ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો. jotti.org – કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો. wolframalpha.com – સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો. printwhatyoul...