- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
સિક્રેટ ઓફ નાસા એલિયન પ્રોજેક્ટ બ્લુ પ્લેનેટ બુક (એલિયન ગ્રન્થ)
પાર્ટ-1
આખુ વાંચજો આ બધુ તમે જાણવા જશો તો પણ નહી જાણી શકો એલિયન ગ્રંથ છે આ.
દુનિયાની પહેલી યુ.એફ.ઓ. ની ઘટના યુ.એ.એફ ઓ લોજીસ્ટ નુ અગર માનીએ તો એનશિયન્ટ ટાઇમમાં થઇ હતી જેનો ઉલ્લેખ આજ પણ ઈજિપ્ત મ્યુજીયમ ની દીવાલોમા મળે છે તેના પછી દુનિયામાં હજારો લાખો લોકોએ યુ.એફ.ઓ જોવાનો દાવો કર્યો છે અગર માની લો કે થોડા લોકોએ યુ.એફ.ઓ જોવાનો દાવો કર્યો છે તો આ જુઠ કે પબ્લિસિટી સ્ટંટ હોઇ શકે પરંતુ યુ.એફ.ઓ દેખાવાની ઘટના કાયમ ક્યાંક ને ક્યાંક આખી દુનિયામા જોવા મળે છે જેનો મતલબ એ છે કાંઇક તો એવુ છે કે જે ખુલીને આપણી સામે નથી આવતુ અને કાં તો આપણે તેને ઓળખી નથી શકતા ઘણા લોકોનુ માનવુ છે કે યુ.એફ.ઓ અને એની સાથે ઘટના ફેક છે પણ સાચુકાં શુ આ એક ભ્રમ છે.? પરંતુ યુ.એફ.ઓ હિસ્ટ્રીના એકોર્ડીંગ યુ.એફ.ઓ ની બધી ઘટના સાચી છે અને આ બધાનો જવાબ છુપાયેલ છે એક મિસ્ટ્રીયન બુકમાં જેનુ નામ છે પ્રોજેક્ટ બ્લુ બુક જોકે તે 1980 માં લખાયેલ હતી પરંતુ આજ તે ક્યા છે તે કોઇને નથી ખબર આના કેટલાય રાજ છે જે પબ્લિક ની સામે આવી ગયા છે પરંતુ આપણા વિચારો નાના હોવાના કારણે આપણે આ વાતો પર વિશ્વાસ જ નથી કરતા.
આ બુકમાં કહ્યુ છે કે દુનિયામાં ઘણી જગ્યા એ યુ.એફ.ઓ દેખાણા છે પરંતુ દરેક વખતે આ વાતો ને કવરઅપ કરીને દબાવી દેવામાં આવે છે આવુ સાયદ એટલા માટે કરવામા આવ્યુ જેથી યુ.એસ.એ એલિયન સાથે મળીને કામ કરી શકે માનવમાં આવે છે આનાથી ઘણા પ્રોજેક્ટ સિક્રેટ તરીકાથી ચાલે છે જેમા એલિયન અને હ્યુમન બન્ને સાથે મળીને કામ કરે છે યુ.એફ.ઓ લોજીસ્ટનુ માનવુ છે કે આ બુકમાં એવી ચીજો છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ અને આ બુકમાં ઘણા બધા સર્વવાઇવલ ના કેસ પણ છે જેનો ઉપયોગ એલિયન થી બચવા માટે ઉપયોગ પણ કરી શકાય છે હવે જે વાત હુ તમને બતાવવા જઇ રહ્યો છુ શાયદ તમે તેમના પર વિશ્વાસ જ નહી કરો.
પ્રોજેક્ટ બ્લુ બુકમાં એમ બતાવવામા આવ્યુ છે કે 160 પ્રકારના એલિયન આપણી ધરતી પર મૌજુદ છે અને આમા એલિયન ટેક્નોલોજી અને હ્યુમન પર કરેલ એક્સપરીમેન્ટસ વિશે પણ બતાવવામા આવ્યુ છે અને સાથે આપણી ધરતી પર ક્યા ક્યા એલિયન અન્ડરગ્રાઉન્ટ બેજ છે તેની માહીતી પણ આ બુકમાં છે અગર શુ થાય આ પ્રોજેક્ટ બ્લુ બુક આજ પણ મૌજુદ હોય શુ એવુ પણ બની શકે આજ પણ આપણી ધરતી પર સિક્રેટ એલિયન બેજ મૌજુદ હોય જ્યા હ્યુમન અને એલિયન સાથે મળીને કામ કરતા હોય સેમ આવો જ બેજ એરિયા 51 ને માનવામાં આવે છે પરંતુ આ બધુ શરૂ ક્યારે થયા શુ છે આની પાછળનુ રાજ આવા કેટલાય આ બધાના રાજ હુ તમને આજે બતાવીશ.
16 જુલાઇ 1945 ન્યુ મેક્સિકો થી થોડે દૂર પહેલો ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો જેમનુ નામ હતુ ડથ ટ્રીનીટી ન્યુક્લિયર ટેસ્ટ જે જગ્યા પર આનો ટેસ્ટ થયો હતો 2x5 રેડિયસ કિલોમીટરનો એરિયો એકદમ બંજર બની ગયો હતો આની એક્સપ્લોજનની શોકવેવ એટલી ભયાનક હતી કે સેંકડોમીટર દુર પણ આ એક્સપ્લોજનની અવાજ બિલકુલ સાફ સંભળાય હતી આ ટેસ્ટ પછી અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી પર ન્યુક્લિયર એટેક કર્યો હતો આ એક્સપ્લોજન એટલા મોટાં હતા કે આમને સ્પેસથી પણ આરામ થી જોઇ શકાતા હતા અને આ બોમ્બની રેડીએશન એટલી વધારે હતી કે આમને આપણી આકાશગંગા માથી ક્યાથી પણ ટ્રેસ કરી શકાય તેમ હતી આ એક્સપ્લોજન પછી તરત જ યુ.એફ.ઓ જોવાની ઘટના બહુજ તેજીથી જોવા મળી શાયદ યુ.એફ.ઓ.નું ધરતી પર આવવાનુ આ એક્સપ્લોજન ના કારણે હોઇ શકે કારણ કે આ એક્સપ્લોજનથી નિકળેલ એનર્જી આપણી ધરતી પર ખેંચી લાવી હતી 8 જુલાઇ 1947 ટ્રીનિટ ટેસ્ટના બે વર્ષ પછી માનવ ઇતિહાસ નો સૌથી મોટો યુ.એફ.ઓ ક્રેશ થયો હતો જેમને રોસવેલ યુ.એફ.ઓ ક્રેશથી પણ ઓળખાય છે અને 150 કિલોમીટર દુર હતુ ત્યાંથી જ્યાં ન્યુક્લિયર ટેસ્ટ થયો હતો મારા હિસાબે આ એક મહજ ઇતેફાક ના હોઇ શકે અમેરિકા એ જે ન્યુક્લિયર બોમ્બ હિરોશીમા અને નાગાસાકી પર ફેંક્યો હતો એ બોમ્બ ફેંકવા માટે એરોપ્લેન યુજ કરવામા આવ્યુ હતુ એ આજ મિલિટરી બેજ પરથી ઉડાડવામાં આવ્યુ હતુ ટ્રીનીટ ટેસ્ટથી 150 કિ.મી.દુર યુ.એફ.ઓ ક્રેશ થવુ અને અને ક્રેશ પણ ત્યાં જ થવુ કે જ્યા મિલિટરી બેજ છે અને કહેવાય તો ત્યાં સુધી છે કે આ અમેરિકાનો સૌથી પહેલો ન્યુક્લિયર મિસાઇલ બેજ હતો એટલે કે ન્યુક્લિયર એનર્જીને એટરેક્ટ થઇને એલિયન અહીંયા આવ્યા હતા શાયદ આટલા મોટાં એક્સપ્લોજનથી જનરેટ થયેલ હિટ તેમને આપણી ધરતી પર ખેંચી લાવી હોય એક એવો વિચાર પણ છે એલિયન અને યુ.એફ.ઓ આપણે શોધતા અહી આવ્યા છે પણ નહી આપણે જ તેને આપણુ ઠેકાણુ બતાવ્યુ છે કે ધરતી પર પણ કોઇ છે આ બધાનુ જિમ્મેદાર સાયદ ટ્રનિટી ટેસ્ટ ને માનવામાં આવે તો તે ખોટુ નથી.
આ બુકમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે ઘણી જાતના હ્રુમન ને કિડનેપ કરીને તેમના પર સિક્રેટ એક્સપરીમેન્ટસ પણ કરવામા આવ્યા છે અન્ડરગ્રાઉન્ડ બેજ પણ બનાવવામાં આવ્યો જેમા આ બધી ચીજો થતી અને એ પણ આમ લોકોની વગર કોઇ નોલેજએ અને આ બુક એક એવા માણસ દ્રારા લખાયેલ હતી જે આ અંડરગ્રાઉન્ડ બેજમાં આ બધા સાથે મળીને કામ કરતો હતો અને તેમને હાઇ લેવલની સિક્યુરીટી ક્લિયરન્સ પણ મળી હતી કારણ કે આ બુકમાં એવી એવી વાતો બતાવવામાં આવી છે જેને જોઇને આપણે વિચારવા મજબુર પણ થઈ જઈએ કે આ સાચુંકા આવુ પણ થઇ શકે આ કહેવુ પણ ખોટુ નહી હોય કે આ બુક એક મોટી અચિવમેન્ટ છે એલિયન અને યુ.એફ.ઓ.ને સમજવા માટે આને એલિયનનો બહુ જ મોટો ગ્રંથ કહીએ તો એ પણ ખોટુ નથી એવુ માનવામાં આવે છે કે આ બુક એક હાઇ લેવલ સાઇન્ટીસ્ટ દ્રારા લખાયેલ હતી જેનુ નામ જેફરસન સાઉજા હતુ જેમને જી.એસ.-8 લેવલની સિક્યુરીટી ક્લિયરન્સ પણ મળી હતી જેનો મતલબ એ છે કે તે પુરા બેજ પર ક્યાંય પણ આવી શકતા ને જઇ શકતા એ પણ વિના કોઇ રોકટોક વિના.
આ સાયન્ટીસ્ટે આ બુકમા બતાવ્યુ કે તે અત્યારે 160 ટાઇપના એલિયન સ્પેશિસ સાથે કામ કરી ચુક્યા છે આ બુકમા એ પણ બતાવવામા આવ્યુ છે કે હ્યુમન સાથે બહુ જ ખતરનાક તરીકાથી એક્સપરીમેન્ટ કરવામા આવે છે જે આપણા વિચારથી પરે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ સાયન્ટીસ્ટનો ફોટો જોવા નથી મળ્યો શુ એવુ થઇ શકે આટલા મોટા સાયન્ટીસ્ટ જેમને હાઇ લેવલ સિક્યુરીટી મળેલ હોય અને તેમનો કોઇ ફોટો પણ નહી તમે પણ કહેશો આ ખોટુ છે પરંતુ નહી શુ તમને ખબર છે એરિયા 51 કોઇપણ સાયન્ટીસ્ટ દુનિયા સામે આવ્યા છે તો તેનો જવાબ ના માં આવશે અને જો કોઇ આવે તો ગવર્નમેન્ટ તેને નકારી દે છે અને કહે છે કે એરિયા 51 આવો કોઇ સાયન્ટીસ્ટ કામ જ નથી કરતો સેમ આ જ વાત જેફરસન સાઉજાની સાથે થઇ હતી ઘણીવાર એવુ પણ થયુ છે કે જે પણ એવુ કહે છે કે એ સિક્રેટ યુ.એફ.ઓ.મિશન પર કામ કરે છે તો થોડા ટાઇમની અંદર જ એ ડીસીપીઅર થઇ જાય છે સાયદ આવુ જ જેફરસન સાથે થયુ હશે આજ પણ ગવર્નમેન્ટ આ બુકને ફેક બુક માને છે પણ આ બુકના બીજા સિક્રેટ જાણતા માલુમ પડે છે કે આ બુકમાં એલિયન અને યુ.એફ.ઓ વિશે મોટાં મોટાં કવરઅપ કરવામાં આવ્યા છે જે કે હાઇલેવલના હતા માનવામા આવે છે કે રોસવેલમા થયેલ એક્સીડન્ટ પછી ત્યાં યુ.એફ.ઓ. અને એલિયનની બોડીને બરામદ કરવામાં આવી હતી અને સાથે સાથે એમની ટેક્નોલોજી પણ બરામદ કરવામાં આવી અને એટલુ જ નહી એક જીવતુ એલિયન પણ પકડવામાં આવેલ પરંતુ આજે એ એલિયન ક્યા છે એ કોઇને પણ નથી ખબર નથી પ્રુફ બહાર આવેલ અને આ ક્રેશ પછી અમેરિકાએ એવો વિકાસ કર્યો કે કોઇપણ દેશ એમની બરાબરી નથી કરી શક્યા માનવામાં આવે છે કે પ્રેસિડન્ટ ટ્રુમેને રોસવેલ એક્સીડન્ટના થોડા સમય પછી એક એવી ટ્રીટી પર સાઇન કરી જેમા એવુ લખ્યુ હતુ યુ.એફ.ઓ અને એલિયનના જેટલા પણ એક્સીડન્ટ થયા છે તમને પબ્લીક માટે બેન કરવામાં આવે અને એવો માહોલ પૈદા કરવામાં આવે કે આવુ ક્યારે થયું જ નથી રોસવેલ એક્સીડન્ટથી મળેલ ટેક્નૌલોજી યુ.એસ.ના હાથે લાગી ગઇ હતી તેનાથી તે ગમે તે ટાઇપના વેપન બનાવી શકતુ હતુ પરંતુ આ એક એવુ કામ હતુ જેમને તે એકલા નહોતુ કરી શકે તેમ તો આ બુકમાં એવુ બતાવવામાં આવ્યુ છે કે જે ગવર્નમેન્ટમાં બેઠા છે તે ફક્ત એક મહોરા છે અસલી ખિલાડી કોઇ બિજી જ સોસાયટી હતી જે આમના પર નજર રાખી રહી હતી ઘણાં જ એવા સિક્રેટ પ્રોજેક્ટ થયા છે જે આજે પબ્લિકની બહાર આવી ગયા છે જેમ કે બ્લેક કવર પ્રોજેક્ટ,પ્રોજેક્ટ રેડલાઇટ આ પ્રોજેક્ટ એવા હતા કે યુ.એફ.ઓ થી બરામદ ટેક્નોલોજીથી યુ.એફ.ઓ જેવા જ ક્રાફ્ટ બનાવ્યા ને તેમને ટેસ્ટ પણ કર્યા અને એક એવી ટીમનુ ગઠન પણ કર્યુ કે જે ક્રેશ થયેલ યુ.એફ.ઓ.શિપ ને પોતાની પાસે રાખવુ અને એ ટીમને બ્લુ ટીમ નામ આપવામા આવ્યુ અને આના સિવાય પણ એક પ્રોજેક્ટ થયો હતો જેમનુ નામ પ્રોજેક્ટ ડેલ્ટા જેને આજે યુ.એફ.ઓ.લોજીસ્ટ મેન ઇન બ્લેકના નામેથી પણ ઓળખે છે પણ માનવામાં આવે છે આ બધા ગ્રુપને પ્રોજેક્ટ તો બહુ જ નાના હતા પણ આ બધામા એક ગ્રુપ નજર રાખતુ હતુ જે આમના પર રાજ કરતુ હતુ આમનુ નામ હતુ ધી મેજેસ્ટીક -12 જે પુરી દુનિયામા એલિયન એક્ટીવિટી પર નજર રાખતુ.
મેજેસ્ટીક-12 નુ ગઠન નેશનશલ સિક્યુરિટી કાઉન્સીલ ની અન્ડરમા કરવામા આવ્યુ હતુ જેમનુ કામ હતુ યુ.એફ.ઓ રિલેડેટ માહીતીને સેફ રાખવી અને આગળ શુ કરવુ તેમની ડિસકસ કરવી સૌથી અજીબ વાત એ છે કે આ બધુ કરવા માટે બાર લોકોની ટીમ હતી જે બધુ ડિસાઇડ કરતા કહેવાનો મતલબ એ છે કે એલિયન અને હ્યુમન વચ્ચે જે થઇ રહ્યુ છે ને આગળ થશે એ આ બાર લોકો જ ડિસાઇડ કરશે (બાર લોકોના નામ કોમેન્ટ બોક્સમાં છે.) અને જો આ સાચે જ છે તો બહુ જ ડરજનક બાબત છે આ જેફરસન સાઉજાના એકર્ડીંગ આ ગ્રુપ ના મિલીટરીના ટોપના લિડર યુ.એસ ના ટોપ સાયન્ટીસ્ટ અને ટોપ ગવર્નમેન્ટ ઓફિસર આ ટીમનો હિસ્સો હતા અને આ ગ્રુપનો હિસ્સો ફોર્મલ ડિફેન્સ સક્રેટરી જેમ્સ વી.ફોરેસ્ટ પણ હતા અગર આ સાચુ છે તો આ ગ્રુપ પુરી દુનિયાથી એલિયનની ઈન્ફોર્મેેશન છુપાવતુ હતુ કેટલાય યુ.એફ.ઓ લોજીસ્ટ નુ માનવુ છે કે યુ.એફ.ઓ રિલેટેડ માહીતી જેમના પાસે પણ હતી એમાંથી અમુક ગાંડા થઇ ગયા છે અમુક પાગલખાનામા છે ને અમુક નો પતો જ નથી ને કેટલાય લોકોએ સુસાઇડ કરી લીધા છે યુ.એફ.ઓ.લોજીસ્ટનુ માનવુ છે કે ફોર્મર ડિફેન્સ સેક્રેટરી કે જેમની પાસે બધી જ માહીતી હતી યુ.એફ.ઓ અે એલિયનની તે બધી માહીતી પબ્લિક ને આપવા માંગતા હતા કોઇ રીજનના કારણે પરંતુ થોડા જ દિવસો પછી જેમ્સ એ હોસ્પિટલના સોળમા માળેથી કુદીને સુસાઇડ કરી લીધુ અને આશ્ચર્યની વાત એ હતી કે જેમ્સ એ જ્યારે સુસાઇડ કર્યુ ત્યારે તેમના રુમમા તુટેલા કાચના ટુકડાં પણ મળેલ અને સીસીટીવી ની ફુટેજ આજ સુધી નથી મળેલ રુમની અંદર હાથાપાઇના પ્રુફ પણ મળ્યા હતા તો આ બધુ જોતા એ કહી શકાય કે તેમણે સુસાઇડ કર્યુ નહોતુ પણ સુસાઇડ કરાર કરી દેવામા આવ્યુ સુસાઇડ પછી આજ પણ એમના ડેથ રેકોર્ડ ને પબ્લિકની સામે નથી લાવામા આવ્યો આ એક્સીડન્ટને સિક્રેટલી તરીકે છુપવવામા આવ્યો મતલબ તેમને કાંઇક તો એવુ મળ્યુ કે ખબર હતી જે દુનિયાને કાંઇક બતાવવા માંગતા હતા પરંતુ આ ગ્રુપના કારણે બતાવી ના શક્યા આ બધી જ વાતો થઇ ગયા બાદ ગવર્નમેન્ટ એમ કહેતી આવે છે કે એમ.જે.-12 નામનુ કોઇ ગ્રુપ જ નથી પરંતુ હમણા થોડા જ ટાઇમ પહેલા ગવર્નમેન્ટે આ બધા ડોક્યુમેન્ટને પબ્લિકલી કરી દીધા હતા અને ગ્રુપનુ બકાયદા જીક્ર પણ કરવામા આવ્યો છે અને સાથે એ પણ પ્રુફ મળ્યુ કે આ ગ્રુપ એકજેક્ટ તે જ કામ કરતુ જેમના માટે આમને બનાવવામા આવ્યુ હતુ યુ.એફ.ઓ અને યુ.એફ.ઓ રિલેટેડ માહીતીને પબ્લિકની સામે ના આવવા દેવી કોઇપણ કિંમત પર યુ.એફ.ઓ લોજીસ્ટનુ માનવુ છે 40 ના દશક પછી બકાયદા યુ.એફ.ઓ.ની લેન્ડીંગ ધરતી પર થઇ છે જેમના કો-ઓર્ડીનેટ આજે પણ મૌજુદ છે.
એમના સાથે એક ટ્રીટી પણ સાઇન કરવામાં આવી છે જેમાં તેને કહ્યુ છે કે તેમની ટેક્નોલોજી હ્યુમન ને આપશે અને આ વાત પણ થોડી માનવામા આવે છે કારણ કે 40 ના દશક પછી યુ.એસ.એ તેજીથી ડેવલપ થઇ ગયુ તેમને એવા ફાઇટર પ્લેન બનાવી લીધા કે જે સાઉન્ડની સ્પીડ કરતા તેજ ચાલવા લાગ્યા આજના ટાઈમ પર સાઉન્ટથી તેજ પ્લેન કેટલાક દેશો પાસે છે પણ 40 ના દશકમાં આશ્ચર્યજનક છે આ બધુ આટલુ ફાસ્ટ કેમ થયુ આનો જવાબ એક જ છે યુ.એસ.ને એલિયન ટેક્નોલોજી મળી ગઇ છે તો શુ એલિયને એમની ટેક્નોલોજી આમ જ આપી દીધી શુ તેને તેમના બદલામા કાઇપણ માંગ્યુ નહી હોય તમને શુ લાગે છે મિત્રો તમે વિચારી રહ્યા હશો કંઇક તો માંગ્યુ હશે નહીતર કોણ એમની ટેક્નોલોજી આમ જ આપી દે છે આ બધુ તમારે જાણવુ હોય તો વેઈટ કરો પાર્ટ-2 નો પાર્ટ-2 માં હુ એવી વાતો કહીશ કે જે તમે ક્યાંય પણ સાંભળી નહી હોય કે ભાગ્યે જ જાણવા મળશે તમને ને આજે તમને કહ્યુ એ સાયદ તમને કોઇ ભાગ્યે જ જાણતુ હશે ને જણાવશે..
બ્લુ બુકમાં બતાવવામા આવ્યુ છે કે ધરતી પર 160 પ્રકારના એલિયન મૌજુદ છે યુ.એફ.ઓ.લોજીસ્ટ નુ માનવુ છે કે એલિયને જ્યારે હ્યુમનને ટેક્નોલોજી આપી ત્યારે હ્યુમને પણ એમની સાથે એક ડીલ સાઇન કરી હતી જે ને "ધી એલિયન પેક્ટ" ના નામે ઓળખવામાં આવે છે પાલ્મ સ્પરિંગ 1954 કેલિફોર્નિયા પ્રેસિડન્ટ આઇશનહોવર એ હોલિડે પ્લાન બનાવ્યો તેના હોલિડે પર તે મીસ્ટીરીયસ તરીકાથી ગાયબ થઈ ગયા કોઇને પણ ખબર નહોતી કે તે ક્યાં ચાલ્યા ગયા હતા અને આ વાત મિડીયામાં આગની જેમ ફેલાય ગઈ માનવામા આવે છે કે પ્રેસિડન્ટ ગાયબ થયા ત્યારે "અેડવર્ડ એયરફોર્સ બેજ" પર ચાલ્યા ગયા હતા આ વાત અમુક લોકો જ બતાવે છે કે જ્યા અમુક લોકો મૌજુદ હતા જ્યા એ માનવામા આવે છે કે પ્રેસિડન્ટ એલિયનને મળ્યા હતા અને તે એલિયનને "પ્રેડલિયન એલિયન" તરીકે ઓળખવામા આવે છે જે નોર્મલી હ્યૂમનથી લાંબા કદના હતા અને તે હ્યુમન જેવા જ દેખાવમા હતા પરંતુ તે હ્યુમનથી કદમા લાંબા પણ હતા જેના બ્રાઉન કલરના બાલ અને અને આંખ એકદમ ક્લિયર હતી આ એલિયન પ્રજાતિને યુ.એફ.ઓ.લોજીસ્ટે નિકનેમ પણ આપ્યુ હતુ ને તે નિકનેમ છે "નોર્ડીક્સ".
આ મિટીંગના દશ દિવસ બાદ જ યુ.એસ. એ પોતાના હાઇડ્રોજન બોમ્બ ટેસ્ટ કર્યા હવે વિચારવાની વાત એ છે કે આ મિટીંગ ના દશ દિવસો અંદર જ તેમને કઇ રીતે આવડો મોટો એક્સપિરમેન્ટ કરી લીધો શુ નોર્ડીક્સ એલિયને હાઇડ્રોજન બોમ્બ બનાવવાની સિક્રેટ ફોર્મુલા યુ.એસ.ને આપી દીધી હતી.? કહેવામા આવે છે કે આ ડીલના એકર્ડીંગ એલિયનને પરમિશન આપવામા આવી હતી કે આમના બદલે તે અમુક હ્યુમનને કિડનેપ કરીને તે તેમના પર એક્સપરિમેન્ટ કરી શકે છે તેથી તે હ્યુમન વિશે વધુ જાણકારી મેળવી શકે પરંતુ સવાલ એ છે આવુ એલિયન શુ લેવા કરવા માંગે છે તેમનો મકસદ શુ છે ..? એવુ માનવામા આવે છે કે એલિયન દ્રારા હ્યુમન ને કિડનેપ કરીને એક્સપિરમેન્ટ માટે એક સિક્રેટ બેજમાં લઈ જવામાં આવતા જેમને આજે યુ.એફ.ઓ.લોજીસ્ટ "ધી ડલસી બેજ" ના નામે ઓળખે છે આ બેજ ન્યુ મેક્સિકોમાં છે એમ માનવામાં આવે છે મિત્રો તમે ફક્ત એરિયા -51 વિશે જ જાણ્યુ હશે કે એ એક જ મિસ્ટરીયસ બેજ છે પરંતુ એરિયા-51 પછી જેનુ નામ આવે છે એ છે "ધી ડલસી બેજ" આ બેજમા સાત ફ્લોર છે હરએક ફ્લોરમાં અલગ અલગ એલિયન દ્રારા હ્યુમન પર એક્સપરિમેન્ટ કરવામા આવતા આ બેજ પહાડોની નીચે ને અન્ડરગ્રાઉન્ડ બહુ જ સિક્રેટ તરીકાથી બનાવવામા આવ્યો હતો.
જ્હોન ગ્રીનવર્ડ જુનિયર જેમનુ યુ.એફ.ઓ. કમ્યુનિટી માં ખુબ જ મોટુ નામ છે તેેમને કહ્યુ કે જ્યારે તે ત્યાં ગયા તો તેમને ત્યાંના લોકો સાથે વાત કરી તો તેમને અજીબ અજીબ વાતો સાંભળવા મળી એમને કહ્યુ કે ત્યાના લોકલ માણસો જેમને "હિકરીયા અપાચી નેશન"થી ઓળખવામાં આવે છે તે લોકોએ કહ્યુ કે આસમાનમાં અજીબોગરીબ ચીજો ઘણી વાર ઉડતી જોઇ છે અને સાથે જંગલમા અજીબ તરીકા વાળા માણસો પણ જોયા છે તેવો દાવો કર્યો જે દેખાવમા આપણા ઇન્સાન જેવા હતા પણ ઇન્સાન બિલકુલ નહોતા આ બુકમા એ પણ બતાવવામા આવ્યુ કે આ બેજ પર 18000 થી વધુ એલિયન સ્પેશિસ કાયમી મૌજુદ રહેતા અહિયા એડવાન્સ વેપન બનાવવાની સાથે "લિજર્ડ હ્યુમન હાયબ્રોર્ડ" ને પણ ક્લોન કરીને બનાવવામા આવતા હતા આ બેજના જેટલા ડીપ લેવલમાં જશુ તેટલા સિક્રેટ સામે આવશે કહેવામા આવે છે કે આ બેજમા એવી એવી ચિજો કરવામા આવતી જે મારી ને તમારી સોચની ઉપર જ છે અહીયા હ્યુમનના ડી.એન.એ અને એલિયનના ડી.એન.એ ભેગાં કરીને ટેસ્ટ ટ્યૂબ હાયબ્રિડ ને પણ તૈયાર કરવામા આવતુ અગર જોવા જઇએ અને આ વાત જો સાચે જ સત્ય છે અને એલિયન કમ્યુનિટી ને માણસો પર એક્સપરિમેન્ટ કરવાની પરમિશન આપવામા આવેલ છે તો કોઇ જ સેફ નથી ના તમે ને ના હુ અને ના આપણી ફેમિલી કોઇપણ નહી જેફરસન એ આ બુકમાં એમ બતાવ્યુ કે હ્યુમન ને કિડનેપ કરીને તેમના પર એક્સપરિમેન્ટ કરવાનુ મેઇન રિજન એમનુ જ પ્રોડક્શન કરવાનુ હતુ જેથી તે હ્યુમન સાથે ઈન્ટરબ્રિડીંગ કરીને એવી હ્યુમીનીટી બનાવી શકે જે દેખાય હ્યુમન જેવા પણ એમની પાવર આપણાથી સેંકડો ગણી વધારે હોય સપોજ આ કન્ટેન્ટ ના આધારે હ્યુમન પર એક્સપરીમેન્ટ કરવાની પરમિશન આપી દેવામા આવી હતી પરંતુ જે ચીજ માટે એ એક્સપરિમેન્ટ કરી રહ્યા હતા તે ચીજ તેમને હાંસલ થઇ ગઈ તો શુ થશે.?હવે તમે પણ વિચારી રહ્યા હશો કે ડલસી બેજ રિયલમા હતો કે નહી.? આ બુકમાં એ બતાવવામા આવ્યુ છે કે ડલસી સાચુકા સત્ય છે અને આ વાતનો ખુલાસો એક મિલિટરી ઓફિસરે કર્યો જેમનુ નામ "ફિલ સ્નાઇડર"બતાવવામા આવે છે ફિલનુ કહેવુ હતુ કે એમની નિગરાની માં ડલસી બેજમા લેબોરેટરી કન્સન્સન કરવામા આવત હતુ જે "લોસ અલ્મોસ નેશનલ લેબોરેટરી" ની બ્રાન્ચ હતી પણ તેમને એ ખબર નહોતી કે આ જગ્યા પર એલિયન પણ મૌજુદ હતા તેમને વિચાર્યુ કે સાયદ આ જગ્યા સિક્રેટ મિલીટરીની ટેસ્ટીંગની જગ્યા છે જ્યા વેપન ટેસ્ટીંગ નુ કામ કરવામા આવતુ તે જ્યારે એક જગ્યા પર ડ્રીલ કરી રહ્યા હતા ત્યારે તેમને એક દીવાલને તોડીને ડ્રીલ કરી નાખ્યુ એમને સામે જોયુ તો કેટલાય એલિયન હતા અને હ્યુમન પર એક્સપરિમેન્ટ કરી રહ્યા હતા અને ખોટો સમય બગાડ્યા વિના જ ફિલ એ તેમના પર એટેક કરી દીધો અને તેમને કહ્યુ કે તેમને બે એલિયનને મારી પણ નાખ્યા હતા એલિયન એલિયનના આ એટેકના કારણે ફિલ એ બે ફિન્ગર ને પણ ગુમાવી દીધી હતી (કોમેન્ટ બોક્સમાં ફોટો મુકેલ છે.) મિત્રો આ બુકને એકર્ડીંગ આ બેજ પર બધુ જ બરાબર ચાલતુ હતુ પરંતુ 1978 આ એક્સીડન્ટ ને ડલસી વોરનુ નામ આપવામા આવે છે પરંતુ આ એક્સીડન્ટ ના થોડા જ દીવસો બાદ ફિલએ સુસાઇડ કરી લીધુ શુ એ સુસાઇડ હતુ કે મર્ડર એ આજ પણ મિસ્ટ્રી જ છે પરંતુ મરતા પહેલા ફિલ એ આ બધી જ વાતો મિડીયા ને બતાવી હતી તેમના ઇન્ટરવ્યુ દ્રારા (આ ઇન્ટરવ્યુ નો ઓડીયો મે સાંભળેલ છે જે મે ઉપર જણાવ્યુ છે તે મુજબ જ).
મિત્રો આ વાતો હતી ડલસી બેજની જે તમે આજસુધી નહી સાંભળેલ હોય પરંતુ આ બુકમાં હજુ એક એલિયન પ્રજાતિ વિશે પણ બતાવવામા આવેલ છે જેમને એલિયન કમ્યુનિટીમા "ધી રેપ્ટેલિયન" ના નામે પણ ઓળખવામા આવે છે 1934 લોશ એન્જિંલિસ એન્જિનિયર જી.વોર્નર સુફોલ તે ટાઇમે ગોલ્ડ માઇન્સ માટે સર્વે કરી રહ્યા હતા તેમણે તેમના સર્વે દરમિયાન બહુજ રસપ્રદ ટનલ ની શોધ કરી હતી સરફેસ ની નીચે તેમણે પુરેપુરુ ટનલથી બનેલ શહેર શોધી કાઢ્યુ જેમા બકાયદા રુમો પણ બનેલા હતા (આ ટનલનો ફોટો કોમેન્ટ બોક્સ મા છે ન્યુજપેપર મુજબ) આ એન્જિનિયરે બતાવ્યુ કે આ ટાઇમે તેમણે લિજાર્ટ ટાઇપના લોકો જોયા હતા જે દેખાવમા ઇન્સાન જેવા જ હતા પણ તેમની સ્કીન રેપ્ટેલિયન જેવી હતી જેમ કે સાપ અને ક્રોકોડાઇલ જ્યારે આ ટનલને 250 ફુટ ખોદવામાં આવી તો ત્યાં ના લોકલ ઓફિસર દ્રારા આ ટનલને સિલ કરી દેવામા આવી પરંતુ કેમ.? ત્યાં એવુ શુ હતુ કે ત્યાના ઓફિસરે આ આર્ડર પાસ કર્યો શુ ત્યા અન્ડરગ્રાઉન્ડ એલિયન બેજ હતો..? યુ.એફ.ઓ.લોજીસ્ટનુ ત્યાં સુધી માનવુ છે કે રેપ્ટેલિયન એલિયન પાસે બીજા એલિયન કરતા વધારે પાવર હતા અેમાથી એક પાવર એ હતો કે તે ગમે ત્યારે તેમના શેપ ને ચેન્જ કરી શકતા અને તે રેપ્ટેલિયન શેપ ને બદલીને ઇન્સાન ના રુપમા આવી શકતા આ સેમ અેવુ જ છે જે આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ જેમ કે ઇચ્છાધારી સાંપ ઇચ્છાધારી સાંપ પણ ઇન્સાન નુ રુપ લઇ શકે છે પરંતુ આ વાત કેટલી સત્ય છે તેમના પુખ્તા પ્રમાણ હજુ સુધી નથી મળ્યા મનાય તો ત્યા સુધી છે કે રેપ્ટેલિયન એલિયન્સ એ હ્યુમન સાથે ટ્રીટી પણ સાઇન કરી છે જેથી તેમની નેક્સટ જનરેશન પાવરફુલ બની શકે આ ટ્રીટી જી-12 સાથે થયેલ છે.
મિત્રો જ્યારે રેપ્ટેલિયન વિશે મે વધુ રિસર્ચ કર્યુ તો મને એક ક્લિપ મળી જેમા ઇન્ટરવ્યુ વખતે એક ફેમસ સેલિબ્રીટીના આંખો નો શેપ એક રેપ્ટેલિયન જેમ બ્લિન્ક થઈ રહ્યો હતો જેમ કે સાંપ કે ક્રોકોડાઇલ મે બહુ જ વાર આ ક્લિપ ને જોઇ આ ક્લિપ લાઇવ હતી આ ઇન્ટરવ્યુ બિજા કોઇનુ નહી પણ માઇલી સાઇરસનુ હતુ.( એક વિડીયો લિંક મુકુ છુ ધ્યાનથી જોયજો.)
સોજન્ય :- ઓમ શર્મા
https://youtu.be/geXAdAo7OfY
દિલસે ગુજરાતી

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT