દોસ્તી સ્ટેટસ ગુજરાતી
દોસ્તી સ્ટેટસ ગુજરાતી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ તું નાં ચાહે મને એનો રંજ નથી મને હું હજી ચાહું છુ એની ખુમારી છે મને ❤❤❤❤❤❤❤ તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી ❤❤❤❤❤❤❤ કોણ કહે છે મારવા માટે જરૂર પડે છે ઝેર ની તારી નફરત જ કાફી છે એના માટે તો ❤❤❤❤❤❤❤❤ સફર નો અંત હું રસ્તા પરની ઠોકર થી નહિ લાવું હજી તો મારે મઝિલ ને લાત મારવાની બાકી છે ❤❤❤❤❤❤❤❤ જીવન માં એક ભાઈબંધ કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ નાં લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે ❤❤❤❤❤❤❤❤ ગુસ્સે થયા જો લોકો તો પથ્થર સુધી ગયા પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા ❤❤❤❤❤❤❤❤❤❤ ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા જિંદગી જીવવા માટે ઓછી લાગે છે તારી મિત્રતા ❤❤❤❤❤❤❤❤❤❤❤ જિંદગી માતા અને પિતાની ભેટ છે ભણતર શિક્ષક ની ભેટ છે સ્મિત દોસ્તો ની ભેટ છે પણ તારી સાથે દોસ્તી એ તો ઈશ્વર ની ભેટ છે ❤❤❤❤❤❤...