અબ્રાહમ લિંકન સુવિચાર

અબ્રાહમ લિંકન સુવિચાર 
લગભગ બધા પુરુષ વિપરીત પરિસ્થિતિ માં ઉભા રહી શકે છે 
પણ તમે કોઈ પુરુષ નું ચરિત્ર નું પરીક્ષણ કરવા માગો છો 
તો તેના હાથ માં પાવર આપી દો 
.
જયારે હું સારું કરું છુ. , ત્યારે મને સારું  લાગે છે 
જયારે હું ખરાબ કરું છુ . ,ત્યારે મને ખરાબ લાગે છે 
આજ મારો ધર્મ છે 
,

મારી ચિંતા એ નથી કે ભગવાન , મારી બાજુ છે 
મારી મોટી ચિંતા ભગવાન ભગવાન બાજુ છે 
કેમ કે ભગવાન હમેશા સાચા જ હોય છે 
.
લોકપ્રિયતા થી બચો , જો તમે શાંતિ જોઈતી હોય તો 
.



દિલસે ગુજરાતી

Comments