વેલેંટાઈન સ્પેશ્યિલ - Valentine special gujrati jokes ----------------------------------------------------------- છોકરી :- હું તને પસંદ કરું છુ તું મારા માટે દોસ્ત થી વધારે છે પણ તું મારો બોયફ્રેન્ડ નથી ,પણ હું તારાથી કઈ સંતાડતી પણ નથી , હું મારા દિલ ની બધી વાત તને બતાઉં છુ ,પણ તું મારો ભાઈ પણ નથી , તું બહુ જ સારો છે ,હું તને પસંદ કરું છુ પણ હું તને પ્રેમ નથી કરતી પણ હું તારા વગર રહી પણ નથી શકતી। . સમજી રહ્યો છે ને બેબી ,તું શુ છે મારા માટે ? . છોકરો :-હા હું સમજી રહ્યો છુ ,હું ચુતીઓ અને બેવકૂફ છુ valentine-special-gujrati-jokes