Gujrati Jokes -ગુજરાતી જોક્સ
Gujrati Jokes -ગુજરાતી જોક્સ
====================================================છોકરી - હું તારા માટે બધું જ છોડી દઈશ.હું - મમ્મી-પપ્પા???છોકરી - હા.હું - ભાઈ-બહેન???છોકરી - હા.હું - ખાવા-પીવાનું???છોકરી - હા.હું - સ્ટાર પ્લસ, Z TV
છોકરી - મોંઢું સંભાળીને વાત કર...!!!
********************************************************************************************************
મારા સર મને : વેલ્ડીંગ અને વેડીંગમાં શું તફાવત છે ?
હું : વેલ્ડીગ માં પેહલા તણખાં થાય ને પછી જોડાય જાય છે . અને વેડીંગ માં પેલા જોડાય
ને પછી તણખાં થાય
**********************************************************************
હું ક્લાસ માં જોકસ કરતો હતો .
એક છોકરી એ કહ્યું : તુ ઉભો થય જા.
હું : પણ તુ કોણ છો .
છોકરી : હું મોનીટર છુ .
હું : જા જા ..... મોનીટર ના જમાના ગયા હવે તો એલ સી ડી આવી ગયા છે ....
*********************************************************************
હું મારા મિત્ર ને : મે આફ્રિકાના જંગલ માં ખુબજ વાધ માર્યા છે .
મિત્ર : પણ આફ્રિકાના જંગલમાં તો વાધજ નથી .
હું : ક્યાંથી હોય બધાય તો મેં મારી નાખ્યા ......
*********************************************************************
રાજકોટ ની એક રિક્ષા માં લખ્યું હતું કે "ખુદા ને ચાહા તો મંજિલ તક પોહ્ચાં દુંગા ".
ઓર જો આંખ લગ ગય તો માં કસમ , ખુદા સે હી મિલવા દુગા .
*********************************************************************
મમ્મી : ‘બેટા, આજે ઘેર જલદી કેમ આવી ગયો ?’
મનીયો : ‘મેં રાજુને માર્યો એટલે ટીચરે મને કલાસમાંથી બહાર કાઢી મૂક્યો.’
મમ્મી : ‘પણ તેં રાજુને કેમ માર્યો ?’
મનીયો : ‘મારે આજે વહેલા ઘરે આવવું હતું એટલે !’
****************************************************************************************
મનીયો જોરજોરથી પ્રાર્થના કરતી હતી, ‘હે ભગવાન, તું મોસ્કોને ચીનની રાજધાની બનાવી દે.’
ટીચર : ‘એ મનીયો , આવી વિચિત્ર માંગણી કેમ કરે છે ?’
મનીયો : ‘શું કરું ટીચર ? આજે ભૂગોળના પેપરમાં ભૂલથી હું મોસ્કોને ચીનની રાજધાની લખી આવી છું.’
************************************************************************************************************
ખુશી : ‘આ વખતે મારું વજન એક કિલો ઘટી ગયું.’
હું : ‘કેમ, તેં નખ કાપી નાખ્યા ?’
************************************************************************************
મનીયો : ‘અરે ભાઈ સાહેબ, કેટલા વાગ્યા ?’
હું : ‘છ વાગ્યાં.
મનીયો : ‘કમાલ છે ! હું સવારથી બધાને પૂછું છું. પરંતુ દરેક જણ મને અલગ અલગ સમય કહે છે. મને કોઈ સાચો સમય કહેતું જ નથી !’
==================================
પટેલ ને બાપુ ની ગાડી નું એક્સિડન્ટ થયું .
પટેલ : મે હેડ - લાઈટ બતાવીને તને સાઈડમાં જવાનું તો કીધું તુ .............
બાપુ : નાવરીના મે તને વાયપર ચાલુ કરી ને ના તો પડી તી .............
***********************************************************************************
બાપુ એક છોકરી સાથે ડેટ પર ગયા . ડીનર પછી .
બાપુ : મારે તને એક વાત કેવી છે . તુ ગુસ્સે તો નય થાને ?
છોકરી : ના નય થાવ કયો ને .
બાપુ : બીલ અડધું - અડધું કરી દીઈએ .https://kokba.blogspot.com/2017/02/gujrati-jokes_88.html
***********************************************************************************
પત્ની તેના પતિને : તમે રાતે મારી તરફ મોઢું રાખી ને ઊંધીયા કરજો .
પતિ : કેમ .
પત્ની : મને બીક લાગે છે .
પતિ : પણ પછી મને આખી રાત બીક લાગે એનું શું .................
***********************************************************************************
બાપુ હોટલ મેનેજર ને ગુસ્સામાં : આવડી નાની ઓરડી ? એમાં એક પંખો , એક ટેબલ અને ભાડું ૧૫૦૦
રૂપિયા શું અમને લુટવાજ બેઠા છો .....
મેનેજર : ખમ્મા બાપુ ખમ્મા ..... રૂમ જોવાનો હજી બાકી છે. આતો ખાલી લીફ્ટ જ છે ...
************************************************************************************
બાપુ ડોક્ટર પાસે ગયા અને કહ્યું : તમે મારો દારુ છોડાવી દેશો ...........
ડોક્ટર : હા હા કેમ નય ..........
બાપુ : તો પોલીસ ચોકી માં મારી 70 બોટલ પડી છે છોડાવી દો ............
***********************************************************************************
બાપુ એ તેનું ખેતર ખેડ્યું .......
હું : બાપુ શું વાવો છો .......
બાપુ : એલા ખેતર મારું, હળ મારું , બિયારણ મારું , પાણી મારું તો તુ કોણ પૂછવા વાળો ........
હું : કય વાંધો નય તો હું ઉગે ત્યારે જોય લઈશ .....
બાપુ : તો હવે વાવે ઈ બીજા ..........
***********************************************************************************
ભૂરા એ અચાનક બેંક માં બુમ પાડી : અહી કોય નું 1000 ની નોટ નું બંડલ ખોવાય છે કે જેની પર લાલ
કલર નું રબરબેન્ડ મારેલું છે .
તરત જ ચાર પાંચ જણા નો હાથ ઉચો થયો તે ભૂરા પાસે આવી ને બોલ્યા : એલા કાય છે બંડલ ......
ભૂરો : બંડલ ની તો ખબર નય પણ લાલ કલર નું રબરબેન્ડ મળ્યું છે .
=========================================
છોકરી મને : બકા તારું લેપી મને આપ ને આપ ને મારે રામ લીલા જોવું સે ..
હું પોતે : લેપી વાળીની થામાં લેપટોપ બોલ ને સાલી ગધેડી ...
******************************************************************************
હું કોલેજે હૂતો તો .....
મારા ટીચર મને : તુ કોલેજ સા માટે આવે છે ?....
હું પોતે : વિદ્યા માટે .
મારા ટીચર: તો આજે તુ કેમ સુતો છે .....
હું પોતે ટીચર ના કાન માં : ટીચર આજે વિદ્યા નથી આવી ....
************************************************************************************
મારે કાલે ઈંટરવયું હતું .
સર મને : તમારી હોબી (શોખ) શું છે.
હું પોતે થોડું વિચારી ને : reading , dancing , facebooking , gmailng and googling .
*********************************************************************************
બબીતા : મારા લગ્ન તો મે નવી ટેકનોલોજી થી કર્યા છે .
દયા ભાભી : કેવીરીતે .
બબીતા : મે મારી કંકોત્રી મેલ કરી ને મોકલી હતી અને મારા લગ્ન ફસબૂક માં બધાય ની હાજરી માં કર્યા હતા .
દયા ભાભી : તો તો તમારો બાબો કર્યાવરમાં (કુરિયર ) માં આવશે ને ......
*******************************************************************************
પિતા તેની પુત્રી ને : બેટા તુ મોટી થય ને સુ બનવા માંગે છે.
પુત્રી : મારે મોટા થય ને મમ્મી બનવું છે , ભણવું છે અને લગ્ન પણ કરવા છે ..
પિતા : સારી વાત છે બેટા પણ જે કર તે પણ ક્રમમાં કર જે .
************************************************************************************
પતિ અને પત્નીનો ઝધડો થયો .
નારાજ પતિ નાસ્તો કર્યા વગર ઓફિસે જવા નીકળી ગયો . સાંજે તેણે તેની પત્નીને ફોન કર્યો અને કહ્યું આજે જમવામાં શું છે .
પત્ની ગુસ્સામાં : ઝેર .
પતિ : ઠીક છે તો આજે મારે આવવામાં લેટ થય જશે તુ જમીને સુય જજે ...
https://kokba.blogspot.com/2017/02/gujrati-jokes_88.html
**********************************************************************************
પોલીસ (રામજીને ) : ‘અમને એવા રીપોટ મળ્યા છે કે તમે તમારા ઘરમાં
વિસ્ફોટક સામગ્રી રાખી છે.’
રામજી : ‘સાહેબ, આપની વાત એકદમ સાચી છે , પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’
*************************************************************************************
હોટલમાં મોજીલો વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
મોજીલો વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’
વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’
************************************************************************************
હું શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી
રહ્યો હતો. ઘણીવાર થઈ. હું કંટાળ્યો. અંતે મારો હલી ગયો અને
બોલ્યો : ‘ઓ શાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’
**********************************************************************************
બગીચામાં એક મોજીલો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકા આવીની.
કહેવા લાગ્યા : ‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે ?’
મોજીલાએ કહ્યું : ‘ના અંકલ, આ તો મનજીભાઈ ની આશા છે !’
**********************************************************************************
મે નવી ધાતુ ની શોધ કરી છે.
ધાતુ નું નામ છે "પત્ની "
રસાયણિક સંજ્ઞા છે . "BV"
અણુભાર : ભૂલથીય પૂછવો નય .
ભોતિક ગુણધાર્મો : ગમે ત્યારે ગરમ થાય ને ગમે ત્યારે ઠંડી થાય અને અત્યંત નરમ .
રસાયણિક ગુણધર્મ : અત્યંત reactive અને સોના , ચાંદી , હીરા અને પલેટીન્યમ પરત્યે ખુબજ આકર્ષિત જો "પૈસા" નામનો પદાર્થ આસપાસ આવે તો તરત વિસર્જિત કરી દે .
પાણી ( આંસુ સ્વરૂપે ) સાથે મળી ને પુરુષ નામના પદાર્થ ને પણ પીગળાવી દે ....
આ ધાતુ ના સંપર્ક માં આવવાથી લવ નામ નો વાયરસ નો ફેલાવો થાય છે
સામાન્ય રીતે કોલેજ માં મોલ માં અને શોપીંગ ની બધીજ જગ્યાએ મળી રહે છે .....
https://kokba.blogspot.com/2017/02/gujrati-jokes_88.html
================================
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT