gujrati Jokes -યમરાજ


યમરાજ 
 
================ 
 
 એક ઓપરેશન પછી દર્દી બોલ્યો ડોકટર સાહેબ ....
હવે તો હું તમારા થી મુક્ત છું ને ,
બેટા ડોકટર સાહેબ તો નીચે રહી ગયા ,
હું તો "યમરાજ" છું

Comments