બાપુ જોક્સ
બાપુ જોક્સ બાપુ કાર લોન લેવા ગયા બાપુ :- મારે કયા ડોક્યુમેન્ટ આપવા પડશે ? મેનેજર :-બાપુ ,કોઈ જ ડોક્યુમેન્ટ ની જરૂર નથી , ખાલી 5 બાપુ ના નામ આપો જેમને લોન ભરી હોય ************************** બાપુ :- આ ટામેટા કેમ આપ્યા ? શાકવાળી :- 20 ના 500 બાપુ :- તો હાલો ગણવા માંડો **************************** શિક્ષક બાપુ ને :- તારી હાજરી બહુ જ ઓછી છે તું પરીક્ષામાં નહિ બેસી શકે બાપુ :- કોઈ વાંધો નહિ ગાંડી આપણને એવું અભિમાન નથી આપડે તો ઉભા ઉભા પરીક્ષા આપીશું :