ગતિ નો પાંચમો નિયમ

પલંગ હલ્યા વગર પારણું હાલતું નથી 
.
અને એક બાર પારણું હાલી જાય 
પછી પહેલા ની જેમ પલંગ હાલતો નથી 
.
.
આઇઝેક ન્યુટન ની એક દમ રફ ડાયરી માંથી મળેલ ગતિ નો પાંચમો નિયમ  


Comments