બાપુ જોક્સ

બાપુ જોક્સ

બાપુ કાર લોન લેવા ગયા 
બાપુ :- મારે કયા ડોક્યુમેન્ટ આપવા પડશે ?
મેનેજર :-બાપુ ,કોઈ જ ડોક્યુમેન્ટ ની જરૂર નથી , 
              ખાલી 5 બાપુ ના નામ આપો જેમને લોન ભરી હોય 
 

**************************
બાપુ :- આ ટામેટા કેમ આપ્યા ?
શાકવાળી :- 20 ના 500
બાપુ :- તો હાલો ગણવા માંડો  
****************************
શિક્ષક બાપુ ને :- તારી હાજરી બહુ જ ઓછી છે 
                            તું પરીક્ષામાં નહિ બેસી શકે 

બાપુ :- કોઈ વાંધો નહિ ગાંડી આપણને એવું અભિમાન નથી 
            આપડે તો ઉભા ઉભા પરીક્ષા આપીશું : 


Comments