Posts

હનુમાન જયંતી - hanuman jaynti

Image
                  હનુમાન જયંતિ  હનુમાન જયંતિ -hanuman jaynti  નિરાશ મનમાં આશા તમે જગાડો છો  રામજી નું નામ બધાને સંભળાવો છો  પર્વત જેવી નીચ્ળતા છે તમારી અંદર  નરમ ધૂપ ની કોમળતા છે તમારી અંદર  હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામના  __________________________________ દિલસે ગુજરાતી

વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati

Image
 વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati મેં એને કહ્યું વેલેન્ટાઇન ડે નજીક આવે છે  શું જોઈએ તારે   અને એણે  મારો હાથ પકડી લીધો __________________ આ વેલેન્ટાઇન ડે  ઉપર પત્ની એ પૂછ્યું  :- તમને શું પસંદ છે ? અને હું એને જોતો રહ્યો  ________________ આ દુનિયા ના બધા જચહેરા  તને ગુમરાહ કરી દેશે  તું ફક્ત મારા હૃદય માં રહે  અહિયાં કોઈ આવતું જતું નથી  -------------------------------- દિલસે ગુજરાતી

મોક્ષને માર્ગે લઇ જતો વિષાદ

Image
મોક્ષને માર્ગે લઇ જતો વિષાદ :     Shrisrishna-Arjun -શ્રીકૃષ્ણ -અર્જુન     પહેલા અધ્યાયમાં અર્જુનના વિષાદનું સીહાલોકન કર્યું ,અર્જુન વિષ્ણણ બની ગયો છે .અર્જુનમાં સ્વાર્થપરાયણતા નથી. સ્વાર્થ જતા જ કર્મપરમુખતા આવી. અર્જુનને લડવા માટે કઈ જ પ્રેરણા રહી નથી.તેથી જ અર્જુન કિંકતવ્યમૂઢ થયેલો દેખાય છે.                    વિષાદયોગની ભૂમિકા સમજી લેવા જેવી છે.વિષાદ યોગ કેમ બને ?વિષાદ એટલે ખિન્નતા . ખિન્નતા એટલે ઉત્સાહ નો અભાવ. તો પછી તેનો યોગ કેમ થાય ? વિષાદ આવે એટલે કર્મમંદતા આવે.કર્મમંદતા આવે એટલે કર્મવિપરીતતા આવે તો પછી એને યોગ કેમ કહેવાય ? વિકાસના પાયામાં વિષાદ હોવો જ જોઈએ. મોક્ષની શરૂઆત પણ વિષાદથી જ થાય .માણસને જ્યારે આત્મરતિ ,આત્મતૃષથી અને આત્મપુષ્ટિ ગમવા લાગે ત્યારે તે મોક્ષમાર્ગ તરફ વળે.તેમાં આત્મરતિ પહેલી વાત છે . આપની અંદરના 'સ્વ ' નો આનંદ લુંટવાનું મન ક્યારે થાય ? આત્મરતિ (subjective happiness ) તરફ માણસ ક્યારે વળે? ઉંમર થયા પછી ?ના. જ્યારે માણસથી વસ્તુસાક્ષેપ સુખ (objectiv hapiness )માં રહેલી લાચાર...

સુવિચાર ગુજરાતી - Gujrati Suvichar

Image
Gujrati Suvichar -ગુજરાતી સુવિચાર Gujrati Suvichar - ગુજરાતી સુવિચાર      જે દેખાય નહી , તે વસ્તુ જોઈ શકે  તે જ અસંભવ  કામ કરી શકે    Gujrati Suvichar-ગુજરાતી suvichar                                              Duniyaa ma evu maanva vaada ni                                                    Kabaro ni kabaro bhareli che                         ...

ગુજરાતી જોક્સ - હેન્ડસમ છોકરો - Gujrati Jokes - Handsome Chokro

                                 હેન્ડસમ છોકરો                         એક છોકરી ફોન પર વાત કરતા કરતા                         મારી સામે આવીને તેની બહેનપણી ને બોલી                           "ચલ હવે ફોન મુકું છુ                      એક હેન્ડસમ છોકરો આયો છે                    ...

ગુજરાતી જોક્સ -કન્યા રાશી - Gujrati jokes - kanya Raashi

  ગુજરાતી જોક્સ -કન્યા રાશી -Gujrati Jokes Knaya Raashi  દયા આવે છે મને તો એ છોકરાઓ ઉપર  જેમની રાશી કન્યા રાશી છે  પણ કુંડળી માં કન્યા નથી 😆😆😆😆😁😁😀😀😃😃😄 ----------- એકલા રહેવાની હદ તો એટલી વધી ગઈ છે  ગાલીબ  જો હું સ્મશાન ખોલું તો છોકરીયો મરવાનું બંધ કરી દે 😁😁😂😂😂😂😃😃 ------------------------------------ દિલસે ગુજરાતી

મહાશિવરાત્રી - વેલેન્ટાઈન એક સાથે જોક્સ - Mahashivratri ane velentine day ek sathe joks

 મહાશિવરાત્રી - વેલેન્ટાઇન એક સાથે - Mahashivratri ane velentine day ek sathe  14 ફ્રેબુઆરી  આ વખતે ધતુરો -અને ગુલાબ માં જબરજસ્ત ટક્કર છે  કેમ કે મહાશિવરાત્રી - અને વેલેન્ટાઇન ડે એક સાથે એક જ દિવસે આવે છે  બધાને વિનતી છે  સાચું ફૂલ સાચી જગ્યાએ ચડાવે  ભૂલ થી ફૂલ બદલાઈ ગયું  તો તાંડવ નક્કી છે  બોલો હર હર મહાદેવ દિલસે ગુજરાતી