ફરજિયાત વાંચવું જ પડશે
"આને તો બધાએ ફરજિયાત વાંચવું જ પડશે......" * આખા દુધની ચા પીવી હોય તો, પાણીના માટલા ન ફોડો... પત્નીને પૈસા આપો. * ભોજનમાં જે મળે તે જમી લો, ટકટક ન કરો.... નવી પત્ની ૨૦ લાખમાં પણ નથી મળતી. * રોજના ૨૦ કલાક પત્નીના થઈને રહો એમાં વાંધો નથી.... પણ ૪ કલાક માતા-પિતા તથા બીજા માટે ફાળવજો. * પત્નીની કિંમત લગ્ન પહેલા અને મૃત્યુ બાદ જ થાય છે.... તમે તો સમજદાર છો જીવતા તેની કિંમત કરો. * શાકમાં વાળ આવે તો બુમાબુમ ન કરો.... વાળવાળી સ્ત્રીઓ છે જ ક્યા ?..... અરે! ટાલવાળી છે જ ક્યાં ? * સ્ત્રી કારણ વગર મહિનામાં ત્રણ વાર વિફરે, સ્વીકારી લો... કેમકે ભગવાને તેમનું મગજ જ એવું બનાવ્યું છે... તેમનો વાંક નથી. * સ્ત્રી-પુરુષના અંગોમાં ફેરફાર છે, તેમ સ્વભાવમાં પણ ફેરફાર રહેવાનો જ.... સ્વીકારી લો. * તમારા ઘરમાં જે દિવસે સ્ત્રીના આંસુ પડે.... તે દિવસથી તમારા ઘરમાં પતન ની શરૂઆત થાય છે. * તમે તમારી દીકરીનું દુઃખ જોઈ શકતા નથી ને ?.... તો તમારી પત્ની પણ કોઈકની તો દીકરી છે જ. * ગુસ્સો અને રિહ ચડાવીને વાંદરા જેવું મોઢું રાખીને ઘરમાં ન રહો.... વાંદરા તો ખેતરમાં શોભે. * શક્ય હોય તો ગાંડા બનીને જીવો.... ન બની શ...