ભયાનક મઝાક February 18, 2017 Get link Facebook X Pinterest Email Other Apps 😃😁😀 ભયાનક મઝાક 😀😁😃 એક વખત એક પતિ અને પત્ની બગીચા મા હાથ મા હાથ નાખી ને ફરી રહ્યા હતા એ જ વખતે ,એક શરારતી છોકરો ત્યાંથી ગયો અને બોલ્યો અંકલ ,કાલ વળી વધારે મસ્ત હતી . પતિ ચાર દિવસ થી ભૂખ્યા પેટે બગીચા મા એ છોકરા ને શોધી રહ્યો છે 😃😁😀 Comments
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT