- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ગુજરાત એટલે પાન ના ગલ્લા થી ઓબામા ને સલાહ અપાય
ગુજરાત એટલે વિશ્વ ના 80% હિરા
જ્યાં પોલીશ થાય તે
ગુજરાત એટલે જયાં નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધી સરદાર પટેલ
ગુજરાત એટલે ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે
ગુજરાત એટલે જાતે જ સવાલ પુછે કેમ છો? ને જવાબ પણ આપી દેય મજા માં ને?
ગુજરાત એટલે 1600km દરીયો
ગુજરાત એટલે દુનિયા ના કોઈ પણ ખુણે હોય પુછવાનુ તો એક જ કેમ છો?
ગુજરાત એટલે નવા કપડા માંથી પોતુ,
પોતા માંથી બાઈક લુછવા નુ ગાભુ,ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે બોલ બનાવે તે
ગુજરાત એટલે ગીર ના સાવજ ની ગર્જના
ગુજરાત એટલે ભારત નો જમણો હાથ
ગુજરાત એટલે શાકભાજી વાળા પાસે થી લીલા ધાણા અને બે મરચા તો લઈ જ લેય
ગુજરાત એટલે દુનીયા ના કોઈ પણ ગીત પર ગરબા રમી શકે
ગુજરાત એટલે Subway વાળા એ પણ પ્યોર વેજ લખવુ પડે
ગુજરાત એટલે ધન, ધીરજ અને ધંધો
ગુજરાત એટલે 96 લાખ ની audi ઉપર પણ લખેલુ હોય ” જય માતાજી "
ગુજરાત એટલે ચેવડો, ફાફડા, જલેબી, ને ઢોકળા
ગુજરાત એટલે બાર ગાઉ બોલી બદલાય
ગુજરાત એટલે જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય........
ગુજરાતી છુ એનો ગર્વ છે મને

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT