- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Funny Attitude Whats App Status ગુજરાતી
----------------------------------------------------------------------------------
થાય_એ_કરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું…
કાઠીયાવાડી ના ખોરડાં ભલે ખંડેર હોય, પણ અેની ખાનદાની કોઈ દી’ ખંડેર ન થાય!
અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ.
હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય… ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….
ગરમી ક્યાં હજું એવી પડી છે, હજું કેટલાય ના ધમંડો ઓગળ્યા નથી…!!!
તને એવું છે કે 😎 હુ કોક નો થય ગયો છુ,પણ બકા 👭 ગોપી ભલે 1600 હોય પણ ‘Kånø’ તો 👰 રાધા નો જ છે
હું SINGLE છુ કારણ કે મારી લાયકાત વાળું કોઈ મળ્યું નથી.
~બધીજ છોકરીઓ મને પ્રેમ કરે તો મે હુ કરુ 😌😌😌
ભલેને અટપટા સો દાખલા છે સંબંધો માં પણ અહંમ ને બાદ કરો તો જવાબ સહેલાજ છે
દરિયા પાસેથી થોડું જ્ઞાન લઈને બેઠો છું, મુખે મુસ્કાન,અંદર તોફાન લઈને બેઠો છું
મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો…🌹
અગર આ દુનીયા માં “નમો” ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય .તો એ… “અમો” અને “તમો”….😜😜😜
આતો સમય ખરાબ ચાલે છે બાકી …ગરમી થાતી ને ત્યારે ફુક મારવા માટે પણ છોકરીઓ રાખતા હો😎
દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…!!!✨✨✨
નથી “પૈસા” કે નથી “ડોલર” પણ… તમારા જેવા મિત્રો ના પ્રતાપે ઉંચો છે કોલર…!!
જો તમે stαtus અથવા મારું lαst sєєn જોતા હોય તો ,તમે મારા fríєnd નથી પણ fαn છો.
પપ્પા કે છે. તુ નલાયક છે દોસ્તો કે તુ નાયક ને દુશ્મનો કેખલનાયક, છોકરીઓ🙋 કે તુ મારા માટેજ લાયક છે..💑
દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે , તો જમીન પર આટલી ભીડ કેમ છે…
તમે સારા છો તો થઇ ને દેખાડો,અમે ખરાબ છીએ તો સાબિત કરો.
અમે રાજા એટલે છીએ કે અમે લોકો પર નહિ પણ લોકો ના દિલ પર રાજ કરીએ છીએ
#Attitude,હોવાથી કઈ થતું નથી , #Smile એવી આપો કે બધાના મન જીતી લે.
Attitude ની શું વાત કરો છો , અમે તો મચ્છર પણ AK47 થી ઉડાવી છીએ.
જો હું સુધરી 🙇 જાઉં તો , એ બધા શું કરશે જે મારા પાગલપણ નાં પણ ફેન છે😎😜😁😂😏
માથે હેલ્મેટ ન રાખવું પણ ફેન્સી મોબાઈલ કવર જરૂર રાખવું
આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી , કારણ કે અહિયાં મુમતાજ તો રોજ બદલાય છે….
આમતો ગુંડા બનવાનો શોખ હતો। .. પણ છોડી ઉ એ હિરો બનાવી દીધો। ….
હું રાજા 👑 નથી , પણ જેને પ્રેમ કરું છું એ જરૂર મારી 👰રાણી👰 છે
આપની ડીમાંડ થી ઓનલાઈન છું
હું કોઈ નું નેતૃત્વ નથી કરતો , ઘેલા બધા મારા ફોલ્લોવેર્સ છે.
ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ HOT છું
હું કોઈને અપમાનિત નથી કરતો માત્ર એનો પરિચય આપું છુ
વીરતા જ માનવીનો સૌથી ઉજ્જવળ ગુણ છે
જેની જરૂર નથી તેવી વસ્તુ ખરીદો છો તો, જેની જરૂર છે તેવી વસ્તુ વેચવી પડશે
ખિસ્સા ખાલી ને ભભકો ભારી
મારી જીવવાની રીત થોડી અલગ છે, હું ઉમ્મીદ પર નહિ પણ જીદ પર જીવું છું…..!!
પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું, નફરત માં તો તારો ઉલ્લેખ પણ ન હોય….
હક થી આપ તો તારી નફરત પણ કબુલ છે, ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ…
ક્યારેક નરમ… ક્યારેક કડક… ઉફ્ફ। .. આ મારો atittude
funny-attitude-whats-app-status
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT