LIC તેમનો કલેઇમ પાસ નથી કરતી
LIC તેમનો કલેઇમ પાસ નથી કરતી
એં માણસો, કે જેણે કોઈવાર સિગારેટ ના પીધી હોય..
દારૂ ના પીધો હોય..
જુગાર ના રમ્યા હોય..
સ્ત્રી મિત્ર ના રાખ્યા હોય..
ફ્લરટીંગ ના કર્યું હોય..
તેઓ જયારે મરી જાય, ત્યારે LIC તેમનો ક્લેઈમ પાસ નથી કરતી..
કેમકે જે જીંદગી જીવ્યા જ નથી, તે મરી કેવી રીતે શકે.
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT