સેલ્ફી લેતો હતો

સેલ્ફી લેતો હતો 

જજ : ફરીયાદીને..
તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે..
તો રોડથી જરા દુર રહેવુ જોઇએને ???
ફરીયાદી : ક્યો રોડ !!!!
હુ તો ગટર મા ઉભા ઉભા સેલ્ફી લેતો તો....😂
તોય ઉપાડિલીધો

Comments