પરણેલાઓ માટે વાંચવા જેવુ

* પરણેલાઓ માટે વાંચવા જેવુ.

 બવ લાંબી પોસ્ટ નહી!
ઘરવાળા નો ઘરવાળી સાથે ઝગડો થયો
ઘરવાળી પીયર ચાલી ગઈ અને કહેતી ગઈ કે હવે હું કદી પાછી નહિં આવું
બે દિવસ પછી ઘરવાળાએ ઘરવાળીને ફોન કર્યો અને કયું : પ્રિયે મારાથી ભૂલ થઈ ગઈ , મને માફ કરી દે, અને ઘરે પાછી આવ
ઘરવાળી બોલી : નહિં આવુ ઘરે તમે મારું મન તૉડી નાખ્યું છે
ઘરવાળો કહે : અરે મન ને મનાવી નાખ અને ઘરે પાછી આવ
ઘરવાળી બોલી: તમારી બાજુમાં કોઈ ગ્લાસ છે કે ?
ઘરવાળો બોલ્યો: હા છે ને , પણ ! કેમ ?
એને જમીન પર જોરથી પછાડો
ઘરવાળા એ ગ્લાસ ને જોરથી જમીન પર પછાળડ્યો
ઘરવાળી બોલી : શું હવે તમે એ ટુટેલા ગ્લાસ ના ટુકડા ને ફરી જોડી શકો છો ?
ઘરવાળાએ કેટલો સરસ જવાબ આપ્યો મિત્રૉ સમજવા જેવૉ છે
આપણા બંનેનો સબંધ કાચના ગ્લાસ જેવો સાવ તૂટી જાય તેવો નથી ગાંડી
ગ્લાસ ટુટ્યો જ નથી સ્ટીલનો હતો ને ,
ઘરવાળી કહે : તમે પણ ખરા છો , જાવાદો બધી વાતો , આવો સાંજે મને લેવા ,!

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

જય દ્વારકાધીશ સ્ટેટસ

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

જમીન માપણી અને અંતર

Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી

ગુજરાતી સુવિચાર

લવ શાયરી - love shayari Gujrati