બાંધી ને રાખે છે

*બેંક વાળા "પેન" બાંધીને રાખે છે,*
*મેડીકલ સ્ટોર વાળા "કાતર" બાંધીને રાખે છે,*
*ઝેરોક્ષ વાળા "સ્ટેપલર" બાંધીને રાખે.*
*છોકરીયુ "મોઢા" બાંધીને રાખે છે,*
*પરબ બધાંવા વાળા "લોટો" બાંધીને રાખે છે,*
*મોટા મોટા ઘર વાળા "કૂતરો" બાંધી ને રાખે છે,*
*સરદારજી "ચાકુ" બાંધીને રાખે છે,*
*અને પત્નીઓ "પતિ" ને બાંધી ને રાખે છે,*
*કોઈને કોઈ ઉપર ""ભરોહો"" જ નથી, બોલો !

Comments