ચા

ચા ગરમ હતી 

એને પૂછ્યું ચા મા ખાંડ કેટલી નાખું ?
વ્હાલી તું એટલી મીઠી છો કે 
બસ તારી આંગળી બોડી દે 
.
પછી તો શું ઘર માથે લીધું એને  .. 


Comments