કવિ કંઈક કહેવા માંગે છે

વરસાદ પડે તો મોર આવે છે.
દરવાજા ખુલ્લા હોય તો ચોર આવે છે.
મેસેજ થાય છે સાવ મફત મા
તોય લોકો ને કરતા જોર આવે છે……
.
.
.
.
અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
*************
 
આજ કુછ મીઠા હોજાયે
કવી ને અળદીયો ખાવાનું મન થયું છે.

_____________________________
 જેનો
સ્વભાવ
સારો હોય છે
તેને
પ્રભાવ પાડવાની
કયારેય
જરૂર પડતી નથી….✍🏻
😝આમા કવિ મારી વાત કરે છે.

___________________________

⁠⁠⁠😷
આમા કવિ ને સાઇનફ્લુ છે

🏦 👈🏻🚶🏻🏃🏻🚶🏻🏃🏻🚶🏻🚶🏻🏃🏻🏃🏻
આમા કવિ bank ની લાઇન મા છે

🤐
આમા કવિ અે Centre Fresh ખાધુ છે

👫
એમાં કવિની સગાઈ થય છે

👨‍👨‍👧‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👧‍👦
ફુલ ફેમિલી સાથે કવિ

🤒
આમાં કવિ ને તાવ આવ્યો છે..

👊
આમાં કવિ માઈક્રોમેક્સની જાહેરાત કરે છે

👦🏻👳
કવિ નવજોત સિદ્ધુ સાથે

😍
આમાં કવિ પ્રેમ માં પડ્યા છે.

💆🏻♂
આમાં કવિ ને માથું દુખે છે..

😤
આમાં કવિ ને શરદી થઈ છે…

😎
આમાં કવિએ મોતિયો ઉતરાવ્યો છે

Comments