આ જિંદગી છે એક હકીકત

દોસ્ત મારા,આ જિંદગી છે એક હકીકત એ કોઈ ખ્વાબ નથી;
ભેદભરમ છે પાને પાને,આ જિંદગીથી ગૂઢ કોઈ કિતાબ નથી.
ઇશ્ક મહોબ્બત પ્રેમ પ્યાર ચાહત-શું છે કોણે જાણ્યું એ વિશે;
છે એમ તો એક સાવ સહેલો સવાલ જેનો કોઈ જવાબ નથી

Comments