GUJRATI JOKES

સોલિડ
એક ડોક્ટર એ નવું દવાખાનું ખોલ્યું
.
તોડી વાર પછી એક માણસ આયો
ડોક્ટરે પોતાજી જાત ને વ્યસ્ત
શો કરવા માટે
ટેલિફોન નું રિસિવર ઉઠાવ્યું
અને અપોઈંટ્મેન્ટ આપવાના અંદાજ મા
બોલવા લાગ્યો
પછી ફોન રાખીને
ડોક્ટર માણસ ને : હા બોલો
શું થયું ?
માણસ :- BSNL થી આયો છુ,વાત પુરી થઇ ગયી હોય તો
ટેલિફોન ચાલુ કરી દઉં ??

Comments