- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
સવાર - સવાર મા એક જ્યોતીષ ભટકી ગયા .....
હાથ જોઇ ને ઉવાચ :.. 😂
તારા નસીબ ખુલી જવાના છે કરોડપતિ બાપ ની એક ની
એક દિકરી સાથે લગ્ન થવા નો યોગ છે
.
લાવ 500 રૂપીયા દક્ષિણા ....😊
મે કીધુ દાદા 1000 લઈ લો ......😊
.
પણ એ કેતા જાવ ...😂
બે છોકરા ને એની મમ્મી વેકેશન કરવા ગયા છે એનુ શુ કરવાનૂ
-------------------
એક ગરોળીની હરાજી થતી હતી,
પહેલી બોલી બોલાઈ :1લાખ,
બીજી બોલી બોલાઈ: 10લાખ
ત્રીજી બોલી બોલાઈ : 1કરોડ
એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ: "આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત ?"
કોઈ વ્યકિત એ જવાબ આપ્યો : "સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી પત્ની ડરે છે."
પોલીસ ઇન્સપેકટર :10 કરોડ
------------------------
બાપા ની આંખ માં આંસુ આવી ગયા જયારે 👇👇👇
નાના ભુલકા એ પહેલીવાર કેરી ખાઈ ને કીધું બાપા આ તો માઝા જેવું લાગેછે.!!
---------------------------
નટુ : તને ખબર છે ? *મારી પત્ની દેવી છે.*
ગટુ : *દેવી તો મારેય છે, પણ લ્યે કોણ?*
--------------------------
સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન.
જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . .
વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને…!!!
😁😃😂🤗😫😩
સાસુમા ત્યા ને ત્યા બેભાન
--------------------
😋ભલે કોક નાં લગન મા આપણું
😘સેટિંગ થાય કે
નાં 🙄થાય
પણ આપડી 😅ફરજ છે
👻લાઈન તો મારવાની જ ...
-----------------------
લગ્ન નો ટહુકો:-
ઉડ પંખી આકાશ માં
સંદેશો લઈ ચાંચમાં
બોડર આવે તો "બીયર" લાવજે
માઉન્ટ આવે તો "મેકડોલ" લાવજે
રાજસ્થાન આવે તો "રમ" લાવજે
અને મારા વહાલા મિત્રોને કહેજે કે
પાર્ટી કરવા જરૂર જરૂરથી આવજો હો કે

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT