જંગલ ન્યૂઝ tv​

સ્વાગત છે ફરી એકવાર જંગલ ન્યૂઝ tv​ પર.
​આજના પ્રાણી જગતના સમાચાર..​
​ગીર ના જંગલ માં રોમિયો ગિરી કરતા 🐀 ઉંદરો નો ત્રાસ. 🦁સિંહણોની છેડતીનો કિસ્સો સામે આવ્યો.​
​કાળા નાણાં અંગે 🦅 કાગડાઓ ની તપાસ શરૂ.​
​સરપંચ ની ચૂંટણી માટે આ વખતે 🐇 સસલું ઉભું રહેશે. નિશાન છે 🥕 ગાજર.​
​"🐃 ભેંસ આગળ ભાગવત" કહેવત પર રોક લગાવવા જંગલી 🐃 ભેંસ અનશન પર. જો માંગ પુરી નહિ થાય તો દૂધ દેવાનું કેન્સલ.​
​🐐 બકરીઓ ને પણ ચાર આંચર ની અનામત હોવી જોઈએ તેવી માંગ કરી છે. હાર્દિક પટેલ ના છેડા અડયાની શંકા.​
​તબેલામાં એક 🐎 ઘોડાં દ્વારા વધુ ચણા ખાઈ લેતા વાતાવરણ માં ઓચિંતો બદલાવ. હવામાન આગાહી વિભાગ ની બેદરકારી.​
​આગેવાન 🐕 કુતરાનું બીજી એક 🐩 કુતરી સાથે ચક્કર ચાલતું હોવાની માહિતી મળતા  🐶🐶 ગ્લુડિયાઓ માં શોક નો માહોલ. સઘન તપાસ હાથ ધરાઈ.
​"🐘 હાથીના ચાવવાના નોખા ,બતાવાના નોખા" કહેવત પર 🐘 હાથીઓ નારાજ. સરદાર નો જવાબ,"તમે ક્યાં ઠાવકા છે. તમારે તો 32 છે. એકેય નથી બતાવતા."​
​હિટ એન્ડ રન કેસમાં 🐢 કાચબાની અટકાયત.​
​ભૂંડણા ના મર્ડર મામલે બે 🐕🐕 કૂતરા ની ધડપકડ,એક ફરાર.​
​🐜મંકોડા ના મહોત્સવ માં સો કીડીઓ એ રક્તદાન કરી 3 🐘 હાથીની જિંદગી બચાવીને એકતા બતાવી.​
*​ધન્યવાદ​

Comments