GST Jokes Gujrati

GST Jokes Gujrati 


ગામડે એક ભાભા ને ટીડીઓ એ કહ્યું :-
દાદા તમારાં ગામમાં GST આવે છે ખબર તો છે ને ?
ભાભા :- ખોટી નો થામાં અમારાં ગામમાં ST નથી
આવતી તો GST માંય થી આવશે ?
(TDO બદલી કરાવવાં માટે કલેકટર ઓફિસ ગયા છે )

_________________________

चार्टर्ड एकाउंटेंट्स व्यापारियों को GST समझाते हुए।


Comments