- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
બાબા
પપ્પુ :-બાબા મને રસ્તો દેખાડો
મારા લગ્ન નથી થઇ રહ્યા
હું ચિંતા માં છું
બાબા :- બેટા તું શું કરે છે ?
પપ્પુ :- લગ્ન થાય એના માટે કયું કામ યોગ્ય રહે છે ?
બાબા :- તું મીઠાઈ ની દુકાન ચાલુ કરી દે
પપ્પુ :- બાબા ,એ ખોલેલી છે ,મારા પપ્પા ની મીઠાઈ ની દુકાન છે
બાબા :- શનિવાર ના દિવસે સવારે 9 વાગે ખોલવાની
પપ્પુ :- શનિ મંદિર ની નજીક જ મારી દુકાન છે અને 9 વાગે જ ખોલું છુ
બાબા :- કાળા રંગ ના કુતરા ને મીઠાઈ ખવડાયા કરો
પપ્પુ :- મારા ઘર માં કાળો કૂતરો જ છે સવાર સાંજ મીઠાઈ ખાવડ઼ાઉ છું
બાબા :- સોમવાર ના દિવસે શિવ મંદિર જવાનું ચાલુ કરી દે
પપ્પુ :- હું ફકત સોમવાર જ નહિ,,,,દરરોજ શિવ મંદિર જાઉં છું
બાબા :- કેટલા ભાઈ બહેન છો ?
પપ્પુ :- બાબા તમારા હિસાબ થી લગન માટે કેટલા ભાઈ બહેન હોવા જોઈએ?
બાબા :- 2 ભાઈ 1 બહેન
પપ્પુ :- મારા સાચ્ચે જ 2 ભાઈ 1 બહેન જ છે
બાબા :- દાન કર્યા કરો
પપ્પુ :- બાબા મેં અનાથ આશ્રમ ખોલ્યો છે ,અને રોજ દાન કર્યા કરું છું
બાબા :- બદ્રીનાથ કેટલી વખત ગયો છે ?
પપ્પુ :- બાબા તમારા હિસાબ થી લગ્ન માટે કેટલી વાર બદ્રીનાથ જવું જોઈએ?
બાબા :- ઓછામાં ઓછા 2 વખત
પપ્પુ :- હું પણ 2 વખત ગયેલો છું
બાબા :- લીલા કલર ની શર્ટ પહેરવાની ચાલુ કરી દે
પપ્પુ :- બાબા મારી પાસે લીલા કલર ની શર્ટ છે ,કાલે ધોવા માટે ઉતારી છે ,કાલેફરી પહેરી લઈશ
પપ્પુ :- બાબા એક વાત બોલું ?
બાબા :- હા જરૂર
.
પપ્પુ :- હું પહેલે થી જ લગ્ન કરેલા છે અને 2 છોકરા નો બાપ પણ છું
અહીંયા થી જઈ રહ્યો હતો તો વિચાર્યું કે,,... તમને આંગળી કરતો જાઉં

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT