તું મને ભગવાન એક વરદાન આપી દે




[તું મને ભગવાન એક વરદાન આપી દે​
​જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨)​
[હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન
ઝીંદગી નું નામ છે બસ બોઝ ને બંધન ]...(૨)
[આખરી અવતાર નું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨)
[આ ભૂમિ માં ખૂબ ગાજે પાપ ના પડઘમ
બેસૂરી થઇ જયી હમારી પુણ્ય ની સરગમ ]...(૨)
[દિલ રુબના તાર નું ભાંગણ સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨)
[જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોષણ
જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ ]...(૨)
​[મતલબી સંસાર નું જો દાન કાપી દે​
​જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]....​

Comments