ગુજરાતી શાયરી - Gujrati Shayari

નજર ને નીચી ઢાળી તારું શરમાવવું,
આહ.... શું કહું, જોઈ તને વગર પીધે નિયત નુ લથડાવવું


💘*ધટના એવી હતી*💘
💘*મે એક રૂપાળી રાણી જોઇ*💘
💘*બસ એના પછી આખી* *દુનિયાનુ*💘
💘*સૌદર્ય ઝાંખુ લાગે છે*💘



Comments