હેપ્પી ન્યુ યર 2018 - Happy New Year 2018 - સુવિચાર



આવનારું નવું વર્ષ આપ સૌના જીવન માં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભર્યું નીવડે તેવી
પરમાત્મા પાસે પ્રાર્થના

+++++++++++++++

જિંદગી ના અમુક વળાંક એવા હાેય છે સાહેબ
 "જયાં સમજણ" અને "સત્ય" હાેવા છતા નિર્ણય" લઈ શકાતેા નથી
જગત "સમજે ના સમજે" તમે સમજી જાવ.
 "જીત" ના બેજ માર્ગ "ખમીજાવ" કા "નમીજાવ"
 જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી અને
 જેની સામે ઈમેજ ડાઉન થવાનો ભય નથી હોતો

|||||||||||||||||||||||||||||||||||||||

જગતમાં બે છોડ એવા છે*
*કે જે કદી કરમાતા નથી.....*
*અને એક વખત કરમાય પછી*
*લાખ કોશિશ કરો,*
*તોય ફરી પાછા ખીલતા નથી*
*એક છે ​પ્રેમ​☺*
*અને બીજો ​વિશ્વાસ 😏*

@@@@@@@@@@@@@@

"મજબુર અને મજબૂત" માં ઝાઝો ફરક નથી,
 સ્વાર્થી માણસની તમે મિત્રતા કરશો તો એ તમને મજબુર બનાવશે,
 અને સાચા માણસની મિત્રતા કરશો તો,
 એ તમને મજબૂત બનાવશે" સગા" બનવું એ તો ઈશ્વરના હાથમાં છે,
 પરંતુ કોઈના "વાલા" બનવું એ તો તમારા જ હાથમાં છે....!!
 બસ એ જ વ્યક્તિનું નામ એટલે " મિત્ર "

---------------------------------------

સૌને સુખ આપવાની તો આપણી તાકાત નથી, પણ કોઇને દુખ ન આપવું એ તો આપણા હાથની વાત છે
અપેક્ષા ને આંખ માં, અને મહત્વકાંક્ષા ને માપ માં રાખવી જોઇએ કેવી છે નસીબ ની બલિહારી સાહેબ
ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ "કેમ છો" કહેવામાં પણ આપણે વ્યક્તિ ની પસંદગી કરવી પડે છે.... આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી, અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી !! “જો તમે તમારાં સપના પૂરા કરવાની કોશિશ નહીં કરો તો બીજા લોકો તમને એમનાં સપના પૂરા કરવાનાં કામે લગાડી દેશે.”

\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\















Comments