Funny Shayari In Gujrati - ફની શાયરી ગુજરાતી

Funny Shayari In Gujrati - ફની શાયરી ગુજરાતી 

____________________________________________________________


નાં તલવાર કી ધાર સે નાં ગોળીયો કી બોછાર સે 

બંદા ડરતા હે તો અપની બાપ કી માર સે 

___________________________________________

અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધો 

તમે એટલા બેવફા નીકળ્યા નાહી ને નીકળી ગયા 

_____________________________________


પેમ ના રસ્તા ઉપર ચાલવું આશાન નથી 

મેં પણ કાલે ચાલી ને જોયું 

મને તો રસ્તો બરાબર લાગ્યો 

_____________________________

હસવું તો દરેક છોકરી ની અદા છે 

એને પ્રેમ સમજી બેસે ..એ સહુ થી મોટો ગધેડો છે 

__________________________---_____________

દિલ કોઈ એક ને દો

એ પણ કોઈ નેક ને દો
જ્યાં સુધી મળી નાં જાય કોઈ 
હર એક પર ટ્રાય કરી દો 

________________________

હે ભગવાન .હેડકી માં કૈક તો ફરક રાખવો હતો 

હવે કેવી રીતે જાણું ...કે કઈ યાદ કરે છે 

__________________________

એના મહોલ્લા માંથી નીકળ્યો ,,,તો એની રંગોળી પણ જોઈ લીધી 

બહુજ મસ્ત બનાવે છે 
મને તો એમ લાગ્યું હતું કે ફક્ત મુહ બનાવતા આવડે છે 

_________________________________________

હમસે મોહબ્બત કા દિખાવા નાં કિયા કર 

હંમે પતા હે તેરે વફા કી ડીગ્રી ફર્જી હે 

_______________________________

પ્રેમ અમે એ દિવસ એ છોડી દીધો ....ગાલીબ 

જયારે એને કહ્યું 
પપ્પી ઓ નાં પૈસા અલગ 
અને જપ્પી ઓ નાં પૈસા અલગ 
(પ્રેમ ની બુન ને કુતરા પરણે )

___________________________________

Comments