- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ગુજરાતી ફન
દરેક રીક્ષાવાળો ,દરેક ટેક્સીવાળો ...કાકા છે
ગુજરાતી ક્યારેય ઓફીસ માં નથી જતો .......હોફીસ માં જાય છે
રૂપિયા નો પ્રથમ નિયમ ....ક્યારેય તમારા પોતાના માટે ઉપયોગ નાં કરો
"શું નવા જૂની " આ વોટ્સઅપ નું વર્જન છે
સવારે જાગવા માટે "એલારામ " રાખે છે
ગરબાના રમ્યા વગર કોઈ પણ પાર્ટી પૂરી નાં થાય
ગુજરાતી ઓ દરેક પ્રકાર ની નુડલ ને "મેગ્ગી " બોલે છે
ગુજરાતી જ્યારે કોઈ વ્યક્તિ વિષે પૂછે છે ...ત્યારે કહે છે કે ..."જેન્ટલમેન માણસ છે
ગુજરાતી જનમ થી સોદાબાજી માં "PHD" કરેલી હોય છે
ગુજરાતી ઓ પાસે લાગણીઓ નથી તેમની પાસે ફીલિંગ છે
જય શ્રી ક્રિશ્ના = હેલ્લો અને ગૂડબાય
ગુજરાતી ઓ ની દરેક વાતચીત ની શરૂઆત કેમ છો , મજામાં છો ને .......અને અંત .."કોઈ સારું ઇન્વેસ્ટમેન્ટ બતાવોને "
ગુજરાતી ઓ માટે સ્વીમીંગ નથી ......તેમના માટે"છબ છબયા " છે
ગુજરાતી કોઈ દિવસ એમ નાં કે ઈલેકરીસીટી ગયી ....એ એમ બોલે ..."લાઈટ ગઈ "
દરેક ગુજરાતી સેન્સેક્સ માં બધા જ રસ ધરાવે છે
છાછ તેમની બીયર છે
ગુજરાતી ઓ નું સ્વીજલેન્ડ એટલે માઉન્ટ આબુ
ગુજરાતી જો કોફી વિથ કરન જેવો પ્રોગ્રામ ચાલુ કરેતો તેનું નામ "છાછ વિથ છગન " રાખે
ફોન બૂક માં ૫૦% કોન્ટેક્ટ ભાઈ નામ થી સેવ હોય છે
ગુજરાતી ઓ માને છે કે નરેન્દ્ર મોદી દરેક સમસ્યા ણો ઉકેલ છે ....ફેશન થી માંડી ...દેશ ની પ્રગતિ ..
ગુજરાતી ઓ ને "વિલે પાર્લે " ન્યુ જર્સી " ઘર જેવું જ લાગે છે ...આપડું જ છે
ગુજરાતી ઓ ૧૦ રૂપિયા ની ભેટ માટે ૧૦૦૦ ખર્ચી નાખે .........મફત નું મળે એટલે મજા પડી જાય
ગુજરાતી ઓ વિમાન બિજનેસ ક્લાસ ની સીટ ઉપર ઘરે બનાયેલા થેપલા અને અથાણું ખાય છે
ગુજરાતી ઓ દુનિયા ના કોઈ પણ ગીત ઉપર ગરબા કરી શકે છે
ગુજરાતી ઓ માટે ફાલ્ગુની પાઠક ...એટલે બ્રિટની સ્પીયર્સ
હિન્દી "હમકો જરા ભી નહિ ફાવતા હે
ગુજરાતી ઓ ૧૫ મિનીટ ચાલવાથી થાકી જાય ...અને ૫ કલાક ગરબા રમે
દિલસે ગુજરાતી

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT