નવા જોક્સ - મોદીને કરડીને નહિ આવવાનું

નવા જોક્સ - મોદીને કરડીને નહિ આવવાનું 

એક મચ્છર.. એની ગર્લફ્રૅન્ડને....

ડાર્લિંગ.. હું તારામાટે સિંહ🦁નો
શીકાર કરી લાવીશ.. !

મચ્છરી : સારૂં.. સુઈજા શાંતિ થી..,

મચ્છર : હું તારા માટે હાથી🐘નું
લોહી ચુસી લાવીશ...,

મચ્છરી : હા બકા...!
સુઇ જા શાંતિ થી...,

મચ્છર : ડાર્લિંગ..., હું તને
મર્સીડીઝ🚘માં પેરીસ ની
ગલીઓમાં ફેરવીશ...!!

મચ્છરી : હા બકા હા...! હવે સુઇ જા શાંતિ થી... સવારે વાત કરીશું...

મચ્છર : ડાર્લિંગ.., તને વીશ્વાસ
નથી...?, તું કહે તો તને બે મણ
સોનાનો હાર✨બનાવી આપું..!!!

મચ્છરી😡 : મારા રોયા...,
છાનોમાનો સુઇ જા ને...,
નાલાયક....
તને કેટલી વાર કહ્યું કે
*મોદીને કરડીને ઘરે નહીં આવવાનું...!!!!!*
😂😂😂😂😂😂😂

દિલસે ગુજરાતી

Comments