નાસા શા માટે બીજીવાર ચંદ્ર પર નાં ગયું ?



નાસા શુ કામ બીજીવાર મૂન પર ના ગયુ..?

પુરુ વાંચજો ઘણી એવી માહીતી છે જેમની પાસે પહોંચવુ મુશ્કેલ છે છતાં પહોંચીને મેળવેલ છે.

શુ ધરતી સીવાય બિજી કોઇ જગ્યા પર જીવન શક્ય છે.? પરંતુ મુન પર ગ્યા પછી આજસુધી સુધી છુપાવતુ આવ્યુ છે કેટલાય એવીડન્સ એવા છે જેનાથી એ ખબર પડે છે કે મુન પર કોઇ બીજા પણ રહે છે કારણ કે આજસુધી એ સિક્રેટ હતુ કે શુ રહસ્ય છે ડાર્ક સાઇડ ઓફ મુનનુ એવુ તે શુ મળ્યુ મૂન પર કે નાસા એ આજસુધી બિજુ કોઇ અભિયાન ના ચલાવ્યુ તો ચાલો આજે જણાવુ કે નાસા શુ કામ બીજીવાર મૂન પર ના ગયુ..

આપણે વિચારી રહ્યા છીએ કે આપણે નીચે થી મુનને જોઇ રહ્યા છીએ પરંતુ મૂન પર પણ કોઇ છે જે આપણને જોઇ રહ્યા છે તમને શુ લાગે છે આ બ્રમાન્ડ મા આપણે એકલા જ છીએ આપણી પ્રુથ્વી તો એક નાનકડો ગ્રહ છે ના જાણે આનાથી પણ મોટા ગ્રહ બ્રમાંન્ડ મા મૌજુદ છે જ્યારે અવકાશયાત્રી મૂન પર પહોંચ્યા ત્યા તેમણે જોયુ કે બીજા પણ કેટલાય સ્પેશક્રાફ્ટ મૌજુદ હતા જે ઠીક તેમના સ્પેશક્રાફ્ટ નીચે ઉડી રહ્યા હતા 1960 મા નાસાના અપોલો મિશનને મૂન પર મોકલવામા આવ્યુ અને ત્યારે જ માનવી એ એલિયનની દુનિયામા કદમ મુક્યા.

યુએફઓ ના જાણકારનુ ત્યા સુધી કહેવુ છે કે નાસાનુ જરૂર એલિયન સાથે કનેક્શન છે આપણે બધાને લાગે છે કે મૂન પર જવાથી જ ઇંસાન ને એલિયનનો આમનોસામનો થયો હતો પરંતુ નહી આની શરૂઆત તો પહેલા જ થઈ ગઈ હતી જુલાઇ 8 1947 માં રોસવેલ ન્યુ મેક્સિકો માં એક યુએફઓ ક્રેશ થયુ હતુ આ વાત નાસામા આગની જેમ ફેલાય ગઇ અને નાસાએ ઈમેજીક રિસપોન્સ આપ્યો તે ત્યાં ગયા ત્યા એક યુએફઓ ક્રેશ થયેલુ પડ્યુ છે એ યુએફઓ મા બધા એલિયન્સ મરી ગયા પરંતુ એકને બચાવી લેવામાં આવેલ તે સમયે યુ.એસ.એ કોલ્ડ વોર ની ચપેટ માં હતુ જ્યારે તેને એલિયન એરક્રાફ્ટ મળ્યુ તો સાથે સાથે તેમને એક નવી ટેક્નોલોજી પણ મળી જોકે તે સમયે યુ.એસ. માટે બહુ જ ફાયદેમંદ હતી કારણ કે પછીના દસ વર્ષો મા યુ.એસ.એ એટલી જડપથી વિકાસ કર્યો નવી નવી ટેક્નોલોજી તેમને બનાવી અને નવા નવા વેપન્સ પણ તેમને બનાવ્યા.

આ બધુ એલિયન્સ શીપ ના કારણે જ શક્ય બન્યુ દસ વર્ષોમા તેમને હાઇડ્રોજન બોમ્બ , સોલાર પાવર,લેજર અને ના જાણે શુ શુ બનાવ્યુ અને બધાથી ઉપર એના ખુદનુ પાવર સ્પેશક્રાફ્ટ બનાવ્યુ આ જ ટેક્નોલોજી ની બદૌલત 1964 માં નાસા એ એક સેટેલાઇટ લોન્ચ કર્યુ જેનુ નામ હતુ રેન્જર-7 જેને ચંદ્ર પાસે જઇને 4700 ફોટો મોકલ્યા આ સ્પેશક્રાફ્ટે એવા ફોટો મોકલ્યા જે આજસુધી કોઇ પણ દેશ નથી કરી શક્યા જેમાથી અમુક ફોટો પબ્લિક કર્યા હતા તે એક નોર્મલ ફોટો જ હતા પણ હકિકતમા ત્યા એવુ મળ્યુ જે નાસા એ પબ્લિકલી કર્યુ જ નથી જુન 1965 નાસા ના એક ડોક્યુમેન્ટ જેમા અવકાશયાત્રી જેમ્સ મોક ડેવિટ અને નાસા ની વચ્ચે વાતચિત થઇ એને બતાવ્યુ કે ફર્સટ ટાઇમ મૂન પર એક એલિયન સ્પેશક્રાફ્ટ જોયુ અવકાશયાત્રી જેમ્સ એ કહ્યુ કે તે તેની ક્લિયર પિક્ચર લેવા તે સ્પેશક્રાફ્ટ ની નજીક ગયા તો સુર્યના તેજ પ્રકાશને કારણે તે તેમની ક્લિયર પિક્ચર ના લઇ શક્યા અને જોત જોતામા એલિયન સ્પેશક્રાફ્ટ એકદમ થી ગાયબ થઇ ગયુ અને બતાવ્યુ કે એક લાંબા હાથવાળા એલિયનને તે સ્પેશક્રાફ્ટ મા જોયુ (વાતચિતના અંશો કોમેન્ટમાં છે.)આ બધા પછી નાસા એ કેટલાક કોડવર્ડ કાઢ્યા જેમ કે ફાયર,બોગી અને સેન્ટાક્લોજ કારણ કે કોઇ એલિયન મળે તો કોડવર્ડ થી વાત કરી શકે અને કોઇ સ્પેશ એજન્સી જાણ પણ ના થઈ શકે ડિસે.24 1968 એપોલો સ્પેશક્રાફ્ટ એ તેમનુ સૌથી પહેલુ મિશન એકદમ બિલકુલ સહી તરીકાથી ઓરબિટ પર સ્થાપિત કરી દીધુ હતુ મૂનની પાસે.

નાસા ને એપોલો-8 ની વચ્ચે સ્પેશથી એક વાત થઈ જેમા મિશન કન્ટ્રોલર ને બતાવ્યુ કે ત્યા તેમણે સેન્ટાક્લોજ જોયુ જેનો મતલબ છે કે ત્યા તેમને એલિયન અથવા એલિયનના સ્પેશક્રાફ્ટ ને જોયુ (આમની ઓડિયો ક્લિપ પણ મે સાંભળેલ છે )નાસાનુ ચાંદ પર જવુ એટલા માટે જરુરી હતુ કારણ કે ત્યા પર કોઇ એલિયન બેજ મળે તો કોઇ કોન્ટેક કરીને તે એમની પાસેથી એવી ટેક્નોલોજી હાંસલ કરી શકે કે જેથી પુરી દુનિયા પર રાજ કરી શકે જુલાઇ 16, 1969 અપોલો-11 લોન્ચ થઇ ચુક્યુ હતુ એ જોવા માટે કે મૂન આખિરકાર છે શુ આ મિશનના બે રિજન મેઇન હતા એક સૌથી પહેલા મૂન પર પગ મૂકવો ને બીજુ ત્યા કોઇ એલિયન છે તો તેનો કોન્ટેક કરવો માઇકલ કોલિન્સ જે તે મિશનમા હતા એને કહ્યુ કે ચંદ્રની ધરતીને પહેલી વાર જોય તો તેને બહુ જ ડર લાગ્યો એને બતાવ્યુ કે એ કોઇ હોરર મુવિના સેટથી ઓછુ નહોતુ પરંતુ જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ ને નાસાની વચ્ચે કોઇ વાત થઇ રહી હતી ત્યારે અચાનક જ તેમની લાઇવ હિટ અચાનક જ કટ કરી દેવામા આવી હતી એ પણ પુરી 30 મિનિટ માટે એવુ શુ થયુ 30 મિનિટ મા જે નાસા દુનિયાને દેખાડવા નહોતુ માંગતુ.

એક લિક ડોક્યુમેન્ટને અકોર્ડીંગ નીલ આર્મસ્ટ્રોંગ અને બાકિના ક્રુ મેમ્બરે ત્યાં રિયલમાં એલિયન સ્પેશશિપ જોયુ હતુ અને આ કારણે વચ્ચે ની વાતચીત નાસા એ કટ કરી દીધેલ જ્યારે નાસા અને સ્પેશ ક્રુ વચ્ચે વાતચિત થઇ રહી હતી ત્યારે તે બે ચેનલો પર થઇ રહી હતી એક જે પબ્લિકલી લાઇવ ચાલી રહી હતી બિજુ એ સિક્રેટલી કન્ટ્રોલ કરવામાં આવી રહેલ જેથી કાંઇ પણ એવુ દેખાય જે દુનિયાને ના દેખાડી શકાય લાઇવ ને અરજન્ટલી કટ કરી શકે આને કારણે જ આ 30 મિનીટ નુ લાઇવ કટ થઇ ગયેલ પણ નાસાએ એ કોઇ દિવસ કન્ફર્મ ના કર્યુ કે આ શુ કારણે થયેલ પરંતુ તેમના જ એક ક્રુ મેમ્બરે બધાની સામે આવ્યા ને કહ્યુ કે ત્યા એલિયન સ્પેશસિપ હતા.

આપણે બધા આજસુધી આપણે બધા એ જાણતા હતા કે અપોલો ક્રુ મેમ્બરો એ ચંદ્ર પર ફક્ત યુ.એસ.એ ફ્લેગ જ લહેરાવ્યો હતો પણ જે આજે હુ તમને કહી રહ્યો છુ એ આજસુધી તમને કોઇએ નહી કીધુ હોય ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગ એ બે વસ્તુ મુકેલ એક ગોલ્ડ થી બનેલ જાડ નુ પત્તુ ને એક સિલિકોન ડિસ્ક જેમના પર એક રેકોર્ડેડ મેસેજ હતો 73 ગુડ લિડરમાં ગુડવિલ નો મેસેજ રેકોર્ડેડ હતો જેમા મેઇન પર્સન યુ.એસ.ના કોંગ્રેશમેન અને નાસાના સૌથી ઉપરી અધિકારી હતા જ્યારે નાસા એમ કહે છે કે તેમને ક્યારેય એલિયન સ્પેશસિપ નથી જોયેલ અને તેમનુ માનવુ છે એલિયન નથી હોતા તો આ બે વસ્તુ ને એક રેકોર્ડેડ મેસેજ ત્યાં મોકલવાનો મતલબ શુ હતો..? અને આ રેકોર્ડેડ નુ નાસા એ ના જાણે કેટલાય ટાઇમ પહેલા જ રેકોર્ડ કરી લીધેલ હતુ તો શુ કામ દુનિયાથી છુપાવે છે અને એવુ તે શુ થયુ કે પછી નાસા એ કોઇપણ સ્પેશક્રાફ્ટ ના મોકલ્યુ.?

ઘણા બધા યુ.એફ.ઓ લોજીસ્ટ નુ માનવુ છે કે ત્યા જરૂર એલિયન બેજ છે નાસાને ત્યા જવા માટે રોકે છે એ સમયે નાસામા કામ કરતા લોકોનુ કહેવુ છે કે મૂન પર જે એલિયન બેજ હતા તેમણે નાસાને ચોખ્ખુ કહેલ કે તમે અહિંયા ના નથી અને આજ પછી અહીંયા આવતા પણ નહી આ વાત લાગે છે ફિલ્મિ પણ છે એકદમ રિયલ આ વાતની પુષ્ટી પણ નાસા દ્રારા કરેલ ક્રુચક સ્પેશ પ્રોગ્રામ કરેલ છે એને પણ સ્પેશમા એલિયન સ્પેસશિપ જોવાનો દાવો કર્યો હતો નાસાના ઇન્સાઇડર લોકો પણ ઘણા બધા એવા ફોટો પબ્લિક સામે લાવ્યા જેમને નાસા ક્યારેય પણ એવુ નથી ચાહતુ કે કોઇ તેને જોવે નાસાનુ એક સ્પેશક્રાફ્ટ જેમનુ નામ હતુ એસ.ટી.એસ.-73 ઓક્ટોબર 21 1995 અવકાશયાત્રી કેથરોન જી. કોલ જ્યારે તે તેના સ્પેશલેબ મા કામ કરી રહી હતી તો તેમણે એને કન્ટ્રોલ સેન્ટર માં એ બતાવ્યુ કે તેમણે વિન્ડો માં થી એક સ્પેશસિપ જોયેલ છે.(ઓડિયો સાંભળેલ).

નાસા એ દાવો કર્યો કે સ્પેશક્રાફ્ટમાં ગ્લાસ ની વિન્ડો છે નહી તે કઈ રીતે બહાર જોઇ શકે પણ નાસાની એક વેબસાઇટ પરથી એક ડાયગ્રામ પરથી જાણવઘ મળ્યુ કે એ સ્પેશક્રાફ્ટમાં ઓપ્ટીકલ વિન્ડો હતી (કોમેન્ટમાં ડાયગ્રામ મુકેલ છે.) આનો મતલબ એ કે નાસા જરુર કાંઇક છુપાવી રહ્યુ છે એમના અને એલિયનના ક્નેકસન વચ્ચે તેથી દુનિયાને ના ખબર પડે મૂન પર એલિયનનો એક મોટો બેજ છે જે નાસા બતાવવા નથી માંગતુ નાસાનુ એક મિશન અપોલો 16 માં પણ આ વાતની પુષ્ટી થઈ ચુકી છે.


તમે વિચારી રહ્યા હશો કે આ વાત કોઇ પણ બેજ વગર મેં કઈ રીતે લખી તો તમને જણાવુ કે નાસાના સર્વરને એક બંદાએ હેક કર્યુ એના કુલ 78 જીબી.ડેટા પબ્લીકલી કરી નાખ્યા હતા જેમનુ નામ હતુ ગેરી મેકનન કારણ કે ગેરી મેકનન એક યુ.એફ.ઓ સીક્કર હતો તેમને ખબર હતી યુ.એફ.ઓ હોય છે ને નાસા આ વાતને છુપાવે છે તો તેમને પુરી સિસ્ટમ હેક કરી લીધી જેમાંથી એવા ડોક્યૂમેન્ટ લિક કર્યા જેમા નાસા એ માન્યુ કે એલિયન્સ હોય છે ને તે તેના કોન્ટેકમા છે સાથે એક લિસ્ટ જાહેર કર્યુ જેમા એ બતાવ્યુ કે જેમા ક્યા ક્યા એન્જિનીયર એલિયન પ્રોગ્રામ માટે ઓથોરાઇજ્ડ છે બાદમા આ બંદાને 73 વર્ષની સજા અને બે મિલિયન ડોલર નો જુર્માનો પણ થયો.

ઓવરઓલ એ કહી શકાય કે નાસાનુ એલિયન સાથે કનેક્શન છે બાકી આ ફક્ત વિચારો છે આપણે આટલી ખુલ્લી વાસ્તવિકતા ને સમજવી વિચારવી રહી.

સોજન્ય :- ઓમ શર્મા 


ગુજરાતી

Comments