નવા ગુજરાતી જોક્સ - New Gujrati Jokes

નવા ગુજરાતી જોક્સ - New Gujrati Jokes
કાગડાએ માટલાને પુછ્યુ, 'તને તો આગમા તપાવીને બનાવેલો છે, તોયે આટલી આગમાં તું પાણી ઠંડુ કેવી રાખી શકે છે?

માટલાએ કહ્યુ, "...'વેપોરાઇઝેશન' એ 'એન્ડોથર્મિક પ્રોસેસ' છે. તેમા 'ડેલ્ટા-એચ' પોઝિટીવ હોય છે. મારી 'આઉટર સરફેસ' પર 'ફાઇન પોરસ' હોય છે, જેના ઉપર 'થર્મોડાઇનેમિક કુલીંગ ઇફેક્ટ જનરેટ' થાય છે..."

આવુ સાંભળીને કાગડાએ નક્કી કર્યુ કે... 'માઈ ગ્યુ , આજ પછી આપણે આપણા કામથી જ મતલબ રાખવો..'
દિલસે ગુજરાતી - Dilse Gujrati 

Comments