- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
GUJRATI STATUS SUVICHAR- ગુજરાતી સ્ટેટસ સુવિચાર
(1)
પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય,
આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય !!
(2)
આત્મવિશ્ર્વાસ એ નાનકડી હાથબતી છે.
જે અંધકારમાં તમને બધું જ નહી બતાવી શકે
પણ.....
તમને આગલું કદમ મુકવાની જગ્યા જરુર બતાવશે
(3)
"હંમેશને માટે ધ્યાન રાખો કે તમારા સફળ થવાનો સંકલ્પ
બીજા કોઈ સંકલ્પ કરતા મહત્વપૂર્ણ હોય છે..."
(4)
"જે જીવવા માંગે છે તેમને લડવા દો
અને જે લોકો આ અનંત સંઘર્ષવળી દુનિયામાં લડવા નથી માંગતા
તેમને જીવવાનો અધિકાર નથી."
(5)
"તમારા નિર્ણયના ક્ષણોમાં તમારી નિયતિ આકાર લે છે...."
(6)
લક્ષ્ય નક્કી કરવું એ અદ્રશ્યને દ્રશ્યમાં બદલવાનું પહેલું પગલું છે....
(7)
સાચુ તો દરેક ને સમજાતુ હોય છે,
પણ
અફસોસ ની વાત એ છે કે
સાચા સમયે સમજાતુ નથી.
(8)
જીંદગી બદલવા માટે લડવું પડે છે
જીંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે
: પંખી તેના પગ નાં કારણે ફસાય છે,
અને
માણસ તેની જીભ નાં કારણે....
(9)
વિતેલી હોય પોતાના પર
તો જ શબ્દો સમજાય છે
બાકી તો બધા ને
સુવિચાર જ દેખાય છે..!!
(10)
" ભાગ્ય ને શુ દોષ આપવો...
જ્યારે સપના આપણા છે...
તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે..... "
(11)
જીવનના બે રસ્તા છે....
_*એક,*
પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો....
_*બીજો,*
પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,
ફરિયાદ ન કરો....
(12)
*ઝરણા માથી મધુર સંગીત ના નીકળત જો...*
*એના માગઁ મા પથ્થર ની પછડાટ ના હોત ...*
(14)
જીવન માં પસ્તાવો
કરવાનું છોડો,
કંઈક એવું કરો કે તમને
છોડનારા પસ્તાય.
(15)
કામ તો *આખી* *જીંદગી* રહેશે...
વ્હાલા..
બસ આ *જીંદગી*
કોઈના *કામ* આવી *જાય* તો *ઘણુ* છે...
*આજે પડછાયા ને પૂછ્યું, કેમ આવે છે મારી સાથે,*
*તેણે પણ હસી ને કહ્યું, બીજુ કોણ છે તારી સાથે ?*
(16)
*નીતિ અને કર્મ*
*ચોખ્ખા રાખો,*
*સમય તમારા દરવાજા*
*પાસે "ચોકીદાર" તરીકે*
*કામ કરશે...*
(17)
શોધવા જ હોય તો તમારી ચિંતા કરવાવાળાને શોધજો,
તમારો ઉપયોગ કરવાવાળા તો તમને શોધી જ લેશે..
(18)
હસતા મોઢે પણ કડવું દુઃખ પીવું પડે છે, આ જીવન એવું જ છે સાહેબ..
પોતાના કરતા બીજા માટે વધુ જીવવું પડે છે.
(19)
*હસતુ મન*
*અને*
*હસતુ હદય*
*એ જ સાચી સંપત્તિ.....!!*
❤
*એના પર*
*ઇન્કમટેક્સવાળાની રેડ કયારેય નથી પડતી. ......!!*
(20)
*'તસુ ભાર' ધરા માટે..*
*'સગો ભાઈ' જ્યાં 'સરવાળો' કરે !*
*ત્યાં હવે 'બિચારી ચકલી'...*
*શું કરવા 'માળો' કરે ?*.
દિલસે ગુજરાતી
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT