ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ 

લગ્ન ને સમજવા માટે એક વિજ્ઞાનિક એ લગ્ન કરી લીધા 

,
હવે એને વિજ્ઞાન સમજ માં નથી આવતું 
.
મોદીજી જોક્સ 

ડાયાબીટીસ કંટ્રોલ કરવા માટે ખાંડ ના ભાવ વધાર્યા 
અને  
પેટ્રોલ ડીઝલ નાં ભાવ એટલા માટે વધાર્યા 
કેમ કે જનતા ચાલવાની કસરત કરી શકે 
મોદીજી નું મગજ પણ ચાચા ચોધરી થી પણ વધારે તેજ ચાલે છે 

હેરાન નહિ થવાનું 
રસોઈ ગેસ ના ભાવ વધારી  ને 
ડાઈટીંગ પણ કરાવી દેશે 
.
અરે ભાઈ પહેલું સુખ તે નીરોગી કાયા 
.

આજે ૯૦૦૦૦ રૂપિયા લઈને મોબાઈલ  ની દુકાને  આઈ ફોન લેવા જ ગયો હતો 
એટલા માં જ અવાજ આવ્યો 
હવે તો ઉઠી જા નાલાયક 
સવાર ના ૧૦ વાગ્યા છે 

મારા ઘર વાળા તો મને સપના માં પણ આઈ ફોન નથી લેવા દેતા 


.




દિલસે ગુજરાતી

Comments