- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
નમસ્કાર એટલે નિર્ણય પ્રભુના હાથમાં આપવો
'નમસ્કાર' શબ્દનો અર્થ માથું નમાવવું એટલુજ કેવળ નહિ .નમસ્કાર કરતા માથામાં રહેલી બુદ્ધિમાં બે વાતો છે . કામના અને નિર્ણય સારી કામના અને સારો નિર્ણય , એ બે કેળવીએ અને પ્રભુને અર્પણ કરવામાં આવે તો તે સાચા નમસ્કાર , બાકી બીજા નમસ્કાર નહિ કોઈને દંડવત પ્રણામ કરો , પણ આવીરીતે રસ્તે જતા બધાને કઈ દંડવત પ્રણામ થોડા જ થાય ? પણ આમ પ્રણામ કરીને પ્રણામ ની કીમત જ ખલાસ કરીનાખી છે નમસ્કાર કરી કરીને નમસ્કાર ની મૂળ ભાવના લીસી કરી નાખી છે , આપડા અદ્યાત્મ્ય અને ભક્તિ માં બધા શબ્દો એટલા લીસા થઇ ગયા છે કે ભગવાન ને પ્રાર્થના કરવી પડે છે કે ' પ્રભુ' હવે પાછા આવો ત્યારે આ શબ્દો બદલાવો આ જૂની નોટો નાકામી થઇ ગઈ છે આજે આપડા નમસ્કાર ને કઈ અર્થ જ રહ્યો નથી નમસ્કાર નો અર્થ નિર્ણય અને કામના મારા હાથમાં નથી . પણ પ્રભુના હાથમાં છે . આવી મન અને બુદ્ધિ અર્પણ થયેલા હોય ત્યારે જ સહજ કહી દેવાય કે 'ભગવાન 'એકવાર નિર્ણય અને કામના તારા હાથમાં આપ્યા પછી તું પૂછે છે શા માટે કે તું શું કામ આવ્યો છુ ?આવા મહાન લોકો હોય છે અને ભગવાન આવા લોકો પાસે ખીલે છે .
namskar-નમસ્કાર |
જે વ્યર્થ આશા રાખવાવાળા છે ફોકતમાં કર્મ શક્તિ વાપરી નાખે છે એવા અંધશ્રદ્ધાળુ હોય છે તેઓ નીચલા વર્ગના માણસો છે ભાગવત પ્રીત્યર્થે પોતાની શક્તિ ઉપયોગ કરવા વાળા આ ઉપલા વર્ગ ના માણસો છે કેટલાક યોગારૂઢ જ્ઞ્યાની ભક્તમાં સુપર ક્લાસ ની શક્તિઓ હોય છે આમ લોવર અપાર અને સુપર એવા ઉપશાકોના અને ભક્તો ના વર્ગો હોય છે
દિલસે ગુજરાતી
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT