ગુડ મોર્નીગ સંદેશ - અહીંયા બધુજ વેચાય છે

ગુડ મોર્નીગ સંદેશ 

અહીંયા બધું જ વેચાય છે
વેચવાવાડા હવા પણ વેચી નાખે છે  ફુગ્ગા માઁ ભરીને

સત્ય વેચાય છે. જૂઠ વેચાય છે  વેચાય છે બધી જ કહાની
ત્રણે લોક મા ફેલાયલું છે પાણી
તો પણ
બોટલ માઁ ભરીને વેચાય છે પાણી 

દિલસે ગુજરાતી

Comments