- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Jokes in Gujrati - ગુજરાતી જોક્સ
❤❤❤❤❤
સાવધાન
whatsapp અને facebook ની
સાઈડ ઈફેક્ટ થઇ રહી છે
.કાલે એક માણસ
છાપામાં છપાયેલ ફોટો ને
પણ આંગળીયો થી
ઝૂમ કરી રહ્યો હતો
❤❤❤❤
હું એક હોટલ માં નાસ્તો કરવા ગયો હતો
બધા કપલ સીટ ઉપર બેઠા તા
બેસવા માટે જગ્યા જ ન હતી
.
ખીસા માંથી ફોન કાઢ્યો
અને જોર થી બોલ્યો
તારી ગર્લ ફ્રેન્ડ બીજાની સાથે બેથી છે
તું જલ્દી આવી જા
.
સોગંધ થી અડધી છોકરીયો
ગાયબ થઇ ગઈ
❤❤❤❤❤
છોકરો : ચાલ હવે ફોન રાખું છું
ડ્રાયવીંગ કરું છુ
છોકરી : કેમ ડ્રાઈવ કરતા કરતા વાત નાં કરી શકે ?
.
છોકરો : અરે પાગલ
એક હાથે રીક્ષા ફરે ખરી ????
❤❤❤❤
પતિ - આ દાળ કેવી બનાવી છે ?
મીઠું નથી
મરચું નથી
એકદમ ફિક્કી છે
તું આખો દિવસ મોબાઈલ માં લાગી રહે છે
કઈ ખબર જ નથી પડતી શું નાખવાનું અને શું નહિ નાખવાનું ?
.
પત્ની : ( વેલણ દેખાડતા ) પહેલા તમે મોબાઈલ સાઈડ માં રાખી ને ખાવા નું ખો .
ક્યાર ની હું જોઈ રહી છુ
પાણી માં ડુબાડી ડુબાડી ને રોટલી ખાઓ છો
❤❤❤❤❤
મને એ કહે છે
કે તારી જિંદગી
સ્વર્ગ બનાવી દઈશ
,
બનાવતા તો એને રોટલી અને શાક અને ખીચડી પણ નથી આવડતી
❤❤❤❤
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT