- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Adsense બ્લોગ ગુજરાતી
ગુજરાતી ભાષા ને પ્રેમ કરતા દરેક મિત્રો ને સવાલ થાય કે ગુજરાતી ભાષા માં બ્લોગ અથવા વેબસાઈટ બનાવી ને ..એમાંથી પૈસા કમાઈ શકીએ ? ગૂગલ એ બ્લોગ અથવા વેબસાઈટ ને adsense એપ્રુવલ આપે છે. તો જવાબ છે હા ... ગૂગલ એ પોતાની પોલીસી બદલી છે. એ પોલીસી માં ગુજરાતી ભાષા ને adsense માં સામેલ કરી છે.
તો ચાલો જાણીએ કે કેવી રીતે બ્લોગ બનાવાય એ પણ મફત માં ...અને કેવી રીતે .બ્લોગ માં ..લખાય ..કેવી રીતે ...adsense અપૃવલ લઇ શકાય. અને શું સાવધાની રાખવી પડે ..તો ચાલે સ્ટેપ બાય સ્ટેપ ...બધી જ વાતો સમજીએ .....અને ...એ પણ ગુજરાતી માં ....મોજ ...ભાઈ મોજ
સોથી પહેલા ઓનલાઈન લખાણ માટે આપણે એક બ્લોગ અથવા વેબસાઈટ બનાવવી પડશે ....અત્યારે ...આપણે ફક્ત ..મફત માં બ્લોગ કેવી રીતે બનાવી શકાય ...એ સમજીશું ..તો બ્લોગ બનાવા માટે આપણે ...ગૂગલ ની કંપની ...https://www.blogger.com/ માં મફત માં બ્લોગ બનાવી શું ...આ લીક ઉપર ક્લિક કરને બ્લોગ બનાવી દો ....જેમાં તમને વધારે માહિતી હોય ...જે વિષય માં ...એના વિષે લખાણ ...લખવાનું છે. લખાણ લખતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે, કે તમારી પોસ્ટ ઓછામાં ઓછી ૧૦૦૦ શબ્દો વાડી હોય ... કોઈ પણ જગ્યાએ થી ..કોપી કરવાનું નથી ...આ વાત નું ધ્યાન રાખવાનું છે ....કોપી કરશો ....તો ગયા કામ થી ..તમને ..આગળ જતા adsense માં અપૃવલ લેવામાં બહુજ તકલીફ પડશે ...આ વાત નું ધ્યાન રાખવાનું છે. આવી ઓછામાં ઓછી ..૩૫ પોસ્ટ લખવાની છે. એના પછી ગૂગલ adsense માં આપણે અપૃવલ ..માટે આપના બ્લોગ અથવા વેબસાઈટ ને ...અપૃવલ માટે મુકવાની છે
બ્લોગ કેવી રીતે બનાવવો
બ્લોગ કેવી રીતે લખવો
પોસ્ટ કેવી રીતે કરવી
એના માટે ગૂગલ અને youtube ના વીડિઓ જોઈ લેવા ..ઘણી માહિતી છે. પણ એ માહિતી નથી ...નથી કે ...adsense અપૃવલ ઇતિ વખતે શું ધ્યાન રાખવાનું ...એટલા માટે જ આ પોસ્ટ લખી છે ..
હવે તમારે શું ધ્યાન રાખવાનું છે બ્લોગ માં .....એ સમજી લો
તમારા બ્લોગ માં પેજ માં
home
About us
Contact us
આ પેજ અવશ્ય રાખવાના છે ...આ પેજ નહિ હોય તમારી સાઈટ અથવા બ્લોગ માં તો તમને અપૃવલ નહિ મળે .. માટે આ પેજ તમારે ભૂલવાના નહિ ...કોન્ટેક્ટ માં તમારું મેલ આઈડી અથવા ફોન નંબર જરૂર રાખજો ...
about માં પણ તમારી માહિતી અને મેલ આઈડી ,ફોન નંબર જરૂર નાખજો. ફોન નંબર નહિ નાખો તો પણ ચાલશે ...પણ મેલ આઈડી જરૂર રાખજો ....adlut પોસ્ટ નાં લખતા ...એવા ફોટા પણ નાં પોસ્ટ કરતા .....
હવે adsense માં અપૃવલ માટે તમારે જે સાવધાની રાખવાની છે એની વાત ...
adsense માં તમે જે માહિતી આપો તે સાચી જ આપજો .....કેમ કે .....adsense અપૃવલ મળી ગયા પછી. ...તમારા ૧૦ ડોલર આવક થયા પછી... adsense તમારી પાસે પાન કાર્ડ , અથવા પાસપોર્ટ , અથવા ચુંટણી કાર્ડ ....આમાંથી ગમે તે એક ...તમારે અપલોડ કરવું પડશે ....એ આપ્યા પછી ...તમારૂ અડ્રેસ વેરીફાઈ કરવા માટે adsense તમારા ઘર ના સરનામે ...એક ૬ અંક વાળો કોડ મોકલશે. જે તમારે adsense માં નાખવાનો રહેશે ...એના પછી ....ગૂગલ ..તમને બેંક વેરીફીકેસન ....કરવાનું કહેશે ....માટે ...એક બેંક ખાતું ખોલાવી રાખજો .....એવી બેંક માં ખાતું ખોલાવજો ....જે બેંક માં ...સ્વીફ્ટ કોડ હોય . કેમ કે તમારા ખાતામાં ડોલર જમા થવાના છે ...માટે આ સ્વીફ્ટ કોડ વાડી જ બેંક જ ચાલશે .....આ કોડ ..તમને બેંક મેનેજર પાસે થી મળી જશે ....
આ બધી જ પ્રોસેસ પૂરી થયા પછી તમારા આવક ૧૦૦ ડોલર થતા જ તમારા ખાતામાં ....પૈસા આવી જશે ...અને આવતા જ રહેશે ..આવતા જ રહેશે ...
બસ પોસ્ટ ...સારી સારી લખજો ......ખોટી એડ પર ક્લિક નાં કરતા ......
બહુજ મજા આવશે .....
પોસ્ટ કેવી લાગી ? જરૂર કેજો .....અને કઈ બાકી હોય તો ...પણ કેજો ....તો આપણે ઉમેરી દઈશું ...માટે કોમેન્ટ જરૂર કરજો
Comments
kvinformer.com ગુજરાતી જાણકાર અરવલ્લી સમાચાર
ReplyDelete