Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી
Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી Attitude Status Friendship In Gujrati - દોસ્તી સ્ટેટસ દોસ્તી Attitude Status In Gujrati - દોસ્તી સ્ટેટસ ગુજરાતી મારા વિસે કોંઈ પણ રાય નાં રાખતા મારો સમય બદલાશે તમારી રાય બદલાશે ૧❤ જંગલ ના કાયદા એ જ જાણે છે જેમની દોસ્તી અમારા જેવા સિહો થી થાય છે ૨❤ દોસ્તી કરીએ છીએ જીવ આપીને ખોફ માં રહે છે દુનિયા કેમ કે અમે જીવીએ છીએ સિહો ની ત્રાડ નાખીને 3❤ રણ પણ લીલા થઇ જાય છે જ્યારે આપણા દોસ્તો આપણી સાથે ઉભા રહી જાય છે 4❤ તારી ઔકાત માં રહેવાનું શીખી લે જે અમારી આખો માં ખટકે છે ..એ સ્મશાન માં ભટકે છે 5❤ મને છુ હરાવશે મોત નું મંજર ? મેં તો જન્મ જ કાતીલો ની બસ્તી માં લીધો છે...