ગર્લફ્રેન્ડ ને લોન્ગ ડ્રાઈવ લઇ જવા માટે
એક માણસે 350 CC નુ બુલેટ લીધુ ગલૅફેૃન્ડ ને લોંગડાૃઈવ લઈ જવા માટે.
પણ ચાલુ બુલેટ એ ગલૅફેૃન્ડ ની વાત સંભળાતી નહોતી
એટલે કંટાળી ને બુલેટ વેચી ને એક્ટીવા લીધુ.
હવે ગલૅફેૃન્ડ જોડે એના લગન થઈ ગયા.
એક વષૅ પછી એણે એક્ટીવા વેચીને 500 CC નુ બુલેટ લીધુ.
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT